________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ણામાં શેઠ વીરચંદ કરમચંદ થયા, તેમણે જૈનલેાકેાના હિતનેમાટે ધર્મશાળા બંધાવી તથા તેમણે પાંજરાપોળામાં હુજારા રૂપીઆ આપ્યા, તથા ગરીબ લેાકેાને મદદમાં હુનરા રૂપીઆ ખર્ચ્યા. વીસનગરમાં જૈનશેઠ ગેાકળભાઇ મૂળચંદ્રે ગરીખ, અનાથ, લુલાં, લંગડાંને દાન દેવામાં હજારો રૂપીઆ ખરચ્યા તથા પાંજરાપોળામાં હજારેા લાખા રૂપીઆ ખરચ્યા, તથા ગરીબ જેનાને મદદ કરવામાં હજારો રૂપીઆ ખરચ્યા. અમદાવા૬માં એસવાળ શેઠ લલ્લુભાઇ રાયજી ઝવેરીએ ગરીબ રેગી દુ:ખી મનુષ્યેાની સેવામાં લાખ બે લાખ રૂપીઆ ખરા, તથા ગરીમ જેનેાની સેવામાં હજારા રૂપીયા ખરચ્યા, શેઠ મનસુખભાઇ ભગુભાઇએ તથા શેઠ વીરચંદ્ર દીપચ દે ગરીબેને દાન દેવામાં તથા પાંજરાપેાળામાં તથા સાધુઓની ભક્તિમાં લાખા રૂપી ખર્યા.
दाने भोगज पामीये ॥ शीयले होय सोभाग ॥ तपकरी कर्मज टालीये ॥ भावना शिव सुखमाग ॥ १५७ ॥ भावना भवनाशीनी ॥ जे आपे भवपार ॥ भावना वढी संसारमां || जस गुणनो नहीं पार ॥ १५८ ॥ अरिहंत देव सुसाधु गुरु || केवली भाषित धर्म ॥ इसु समकीत आराधतां ॥ छूटीजे सवि कर्म ॥ १५६ ॥
ભાષા—દાન દેવાથી ભાગની પ્રાપ્તિ થાય છે. જેટલા પુણ્યવતા લેાકેા વત માન કાળમાં નજરે દેખાય છે તે સ લેાકેાએ પૂર્વભવમાં દાન દીધેલુ હાય છે. જેએની કીર્તિ દુનિયામાં વિ સ્તરી હાય છે તેઓએ પૂર્વભવમાં દાન કરેલુ હાય છે. જેઓનાં શરીર ઢંઢ ખલવાન્ હાય છે . તેઓએ પૂર્વભવમાં દયા પાળી છે એમ જાણવુ. શીયલ અર્થાત્ બ્રહ્મચર્યના પાલનથી સાભાગ્ય વધે છે. પરસ્ત્રીના ત્યાગ અને સ્વસ્રી સાથે નિયમિત મૈથુન્ય પ્રવૃત્તિ તે અંશ થકી બ્રહ્મચર્ય કહેવાય છે અને સર્વથા સર્વ પ્રકારની મૈથુન્યની વૃત્તિયાના અને પ્રવૃતિયાના ત્યાગ તે પૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે, એવા પ્રાચર્ય થી બુદ્ધિમળ, પરાક્રમ, શક્તિ, લબ્ધિ, ઋદ્ધિ શાન્તિ
For Private And Personal Use Only