________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ )
ખર્ચે છે. સુરતના પ્રસિદ્ધ અવેરી યચંદ ઉદયચંદ્ન તથા નગીનદાસ કપુરચંદ તથા નગીનદાસ ઝવેર ભાઈ તથા નેમચંદ મેળાપચઢ તથા ઝવેરી ભુરિયાભાઇ જીવણચંદ વિગેરેએ સુપાત્રદાનમાં હજારાને લાખા રૂપીઆ ખર્ચ્યા છે.
दान सुपात्रे दीजीए || तस पुण्य नहिं पार ||
सुख संपति लही घणी ॥ मणि मोती भंडार ।। १५१ ।। धनो सारथपति जुो || घृत वहोरान्यो मुनि हाथ ॥ दान प्रभावे जीवडो || प्रथम हवा आदिनाथ ॥ १५२ ॥ मुनि दान दीयो धन सारथी || आणंद हर्ष अपार ॥ નેમિનાથ બિનવર દ્વવા // યાવીજ઼ચાર
| ૨૫૨ ॥
ભાવા—સુપાત્રમાં દાન દેવાથી અનંત પુણ્ય ખરૂંધાય છે. દાન દેવાથી તીર્થંકરની પદવી પ્રાપ્તિ થાય છે. દાનથી વૈરીઆ વશમાં થાય છે. જેને જે જોઇએ તે આપવુ, તે ચૈાગ્ય દાન જાણુવું. સાતક્ષેત્રમાં દાન વાપરવું. એક ગણું દાન આપવાથી કરાડ ગણું અનંત ગણુ તે પાછું મળે છે. જેવુ દેવુ તેવુ લેવું. દાનથી શીયળ ની સિદ્ધિ થાય છે. દાનથી ત્યાગી થવાય છે. ગૃહસ્થદશામાં દાન દેવા જેવા માટેા ધર્મ નથી, ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવુ, નાગાઓને વજ્ર આપવુ, ખાળકોને વિદ્યા આપવી, જ્ઞાનાથીઓને જ્ઞાન આપવું, સર્વદાનમાં અભયદાન અને સુપાત્રદાન એ એ મેટામાં મોટાં દાન છે. વિનયથી અને દાનથી વૈરીએ પણ વશમાં થાય છે. શ્રી ઋષભદેવ ભગવાને પણ પૂર્વ ભવમાં દાન દીધું હતું. મહાવીરદેવે પણ પૂર્વભવમાં દાન દીધું હતું. શ્રી શાન્તિનાથ ભગવાને પણ પૂર્વભવમાં અભયદાન દીધું હતું. સર્વતીર્થં કરા દીક્ષા લેતાં પૂર્વે એક વર્ષ સુધી લેાકેાને દાન આપે છે, અને સ મુનિયા પણ દીક્ષા લેતાં પૂર્વે દાન માપે છે. જેણે માત્મજ્ઞાન · દાન આપ્યું. તેણે સર્વ દાન આપ્યું એમ જાણવુ. દાનથી દેવલેાકનાં સુખ પમાય છે. દાનના પુણ્યથી ખાડા ખેાઢતાં પણ લક્ષ્મીના ભંડાર મળે છે. ધન સેાનું, રૂપુ, મંણુ, હીરા, વિગેરે લક્ષ્મીના
For Private And Personal Use Only