________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) कर्म सुभट विषम विकट ॥ ते वश कीयो न जाय ॥ जे नर एहने वश करे ॥ हुं प्रणमुं तस पाय ॥ १४८ ॥ इसु जाणीने कीजीए ॥ जिम आतम सुख थाय ॥ पर जीव दुःख न दीजीए ॥ इम बोल्या जिनराय ॥ १४६ ॥ दान शीयल तप भावना ॥ धर्मना च्यार ए मूल ॥ पर अवगुण बोलत सहि ॥ ए सहु थाए धूल ॥ १५ ॥
ભાવાર્થ-કર્મસુભટ છે તે આત્મારૂપ ખુદાની સામે પણ યુદ્ધ ચલાવે છે, અને તે જીવને પિતાના વશમાં રાખે છે કે તેને જીતવા માટે જાય છે તે તેને ઉંચા કરીને પછાડે છે. કર્મરૂપ મહા યોદ્ધાને જે જીતે છે તેને હું કરેડ કરડ વાર વંદન કરું છું. કમ
દ્ધાને જીતવા માટે તપસ્વીઓ તત્પર થયા તે પણ લપસી ગયા! મનના સંક૯પ વિકલ૫માં કર્મરૂપ દ્ધાનો વાસ છે. ક્રોધ, માન, માયા, લભ, કામ, ઈર્ષા, વર, દ્વેષ, કલહ, નિંદા, ચાડી. ચુગલી, આલસ્ય, પ્રમાદ, મિથ્યાત્વબુદ્ધિ, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, દુગંછા, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, અસંતેષ, આશા, તૃષ્ણા, માન, કીર્તિનો મેંહ, રૂપને મેહ, વિષય વાસના સર્વે મહારાજાના યોદ્ધાઓ છે. મહારાજાના દ્ધાઓથી આખી દુનિયાના છો ઘેરાઈ ગયા છે, અને તેઓ આત્માનું સ્વરૂપ સમજી શકતા નથી અને તેઓને શુદ્ધાત્મ પ્રભુની પાસે આવતાં મોહના દ્ધા પાછા હઠાવી દે છે. જે ખરેખર બળીયે, જ્ઞાની, અપ્રમાદ, નિષ્કામી બને છે, તે, મેહના ચેતાઓને જીતીને પરમાત્મા બને છે. દુનિયામાં મોહથી મરવું અગર મેહને મારીને જીવવું તે પોતાના હાથમાં છે. કર્મનું સ્વરૂપ જાણીને અન્ય જીવોને દુ:ખ ન થાય તેવી રીતે વર્તવું. સર્વ જીવોપર દયાભાવ ચિંતવ, સત્ય બોલવું, ચોરી ન કરવી, મૈથુનનો ત્યાગ કરો, જડ વસ્તુમાં આસક્તિ ન કરવી, રાગદ્વેષને ત્યાગ કરે, તેથી સર્વ જાતના અને સર્વ દેશના અને સર્વ ધર્મવાળાઓની મુક્તિ થાય છે.
For Private And Personal Use Only