________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) શ્રેણિક રાજાના હૃદયમાં ધર્મવિચારની ઘણું અસર થઈ. અઈમુના મુનિ એક રાજાના પુત્ર હતા. તેમના ઘેર ગૌતમસ્વામી મહારાજ વહોરવા પધાર્યા અને અઈમુત્તા કુમાર તેમને બહુ પ્રેમથી ઘરમાં તેડી ગયા અને વહોરાવ્યું, પશ્ચાત્ ગૌતમસ્વામીની સાથે શ્રી મહાવીર પ્રભુની પાસે અઈમુત્તા ગયા અને પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્ય પામ્યા અને ચારિત્ર લેવા ઘણે વૈરાગ્ય પ્રગટ્યો. તેમણે ઘેર આવી રાજા અને રાણીને દીક્ષા લેવાને પિતાને ભાવ પ્રગટ કર્યો અને રાજા અને રાણીને સમજાવીને અઈમુત્તાએ મહાવીરપ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. ચોમાસામાં તે વૃદ્ધ મુનિની સાથે ઠલે ગયા હતા, એક તળાવમાં બાળકો હોડીઓ બનાવી રમતાં હતાં, અઈમુત્તામુનિ પણ પિતાના પાત્રને હોડી કપીને તળાવમાં તરાવા લાગ્યા અને એવી જળક્રીડા કરવા લાગ્યા. વૃદ્ધ મુનિએ તેમને વાર્યા અને પ્રભુ પાસે લઈ ગયા. પ્રભુએ અઈમુસા મુનિને એવી જળક્રીડા કરવાથી દેષ લાગે છે એમ જણાવ્યું અને દેષના વિનાશાથે ઈર્યા પથિક સંબંધી આલોચના કરવા કચ્યું, લધુબાળક અઈમુત્તામુનિ ઈપથિ. કની આલોચના કરતાં કરતાં શુદ્ધધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા અને કેવલી થયા. વૃદ્ધનએ તેમને ખમાવ્યા. પાપકર્મોનો પશ્ચાત્તાપ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. માટે ભવ્યજીએ અઈમુત્તા મુનિની પેઠે પોતાના કરેલા અશુભવિચારેનો અને અશુભ કાર્યોને પશ્ચાત્તાપ કરવો જોઈએ અને ધર્મવિચારે કરવા જોઈએ.
वीर वचने थिर रह्यो । श्रेणिक सुत मेधकुमार ।। जातिस्मरण पामीयो ॥ करी दो नयणां सारः ॥१३७ ॥ हाटे वेकाणी चंदना ।। सुभद्रा चढयुं कलंक ॥ दमयंती नल विजोग लह्यो । एह कमेनो वंक ॥ १३८ ।।
ભાવાર્થ–શ્રી શ્રેણિક રાજા અને ધારણા રાણના પુત્ર મેઘકુમાર હતા. મેઘકુમારે શ્રી મહાવીર પ્રભુની દેશના સાંભળી તેથી મેઘકુમાર વૈરાગ્ય પામ્યા, અને લેગ વિલાસમાંથી તેમનું ચિન પાછું હઠી ગયું. તેમણે શ્રેણિકરાજાને અને ધારણા રાણાને
For Private And Personal Use Only