________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
પારેવાની દયા માટે પેાતાના પ્રાણની દરકાર ન કરી. ધન્ય છે એવા રાજાને ! ! યા સમાન કાઈ ધર્મ નથી, અહિંસા એજ મોટામાં મોટા ધર્મ છે. એમ મેઘરથ રાજા જાણતા હતા અને એવી ધ્યાના મળેજ તેએ સેાળમા તીર્થંકર શ્રીશાન્તિનાથ થયા. તેઓ જન્મ્યા કે તુત દુનિયામાં મોટામાં મોટા રાગેા ચાલતા હતા તે શાન્ત થઈ ગયા હતા, તેથી તેમના માતપિતાએ તેમનુ નામ શાન્તિનાથ પાડ્યું. દયાથી મેટામાં મેઢુ પુણ્ય ખંધાય છે. આખી દુનિયામાં શ્રી જીનેશ્વર ભગવાન કથિત અહિંસા ધર્મ પ્રવતે તાજ દુનિયામાં શાન્તિ રહી શકે. કેાઇ પણ જીવને મારવા નહીં, એજ ધર્મ છે. પુસ્તકથી પ્રભુપ્રાપ્તિ નથી, પ્રાર્થના કરવામાં પ્રભુ નથી પણ યા કરવામાં પ્રભુનીપ્રાપ્તિ છે, જ્યાં દયા છે ત્યાં પ્રભુ છે અને જયાં હિંસા છે ત્યાં શયતાન છે. એક કાંટા વાગે છે તે મહાન દુ:ખ થાય છે અને જરા માત્ર પણ મનમાં ચેન પડતુ નથી તે પછી પેાતાને શસ્ત્ર લાગે તેથી કેટલું દુઃખ થાય ? મનુષ્યા, પશુએાનાં પંખીઓનાં ગળાં રે સે છે તેથી તે જીવાને કેટલું બધુ દુ:ખ થતુ હશે, તે પેાતાને દુ:ખ થાય છે તે પરથી જાણી લેવું જોઇએ. તપ જપ યજ્ઞ કરતાં દયા અને તગણી મેાટી છે. દર્શાણુભદ્ર રાજાએ મેાટા આડંબરથી શ્રી વીર પ્રભુને વાંદવા માટે સામૈયું કર્યું. ઇંદ્રે જાણ્યુ કે દર્શાભદ્રના મનમાં એવા અહંકાર થયા છે કે મારા જેવા કાઇ વરઘેાડા કાઢનાર નથી, તેથી ઇંદ્રે દર્શાણુભદ્રના ગ ઉતારવા મહા આડંબરથી ઋદ્ધિ દેખાડીને ભગવાનને વંદન કર્યું તેથી દર્શાભદ્ર વિચારવા લાગ્યા કે ઇંદ્રે મારા ગર્વ તાડયા તેથી શું કરવું એમ વિચારી તેણે શ્રી મહાવીર પ્રભુની પાસે ચારિત્રની દીક્ષા અંગીકાર કરી અને ત્યાગી થયા. તેથી ઈંદ્ર હારીને દોણુભદ્રને પગે પડયા અને દર્શાણુભદ્ર ચારિત્ર પાળીને સદ્ગતિમાં ગયા. ધન્ય છે એવા મુનિવરને !! કે જેણે અભિમાનને ત્યાગી નિર ભિમાન પણાથી ઇંદ્રને જીત્યા.
प्रसन्नचंद्र काउसग्गमां । कोपि जुद्ध करंत ॥
कोप सम्यो केवल लह्यो || मोटो ए गुणवंत ॥ १३५ ॥ अमुतो सुकुमाल मुनि || वखाएयो वीर जिणंद || इरिया वही पडिकमतां || केवल लघु आनंद ।। १३६ ।।
For Private And Personal Use Only