________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ ) પાંચસે સાધુઓએ મરતી વખતે સમભાવ ધારણ કર્યો અને મરણનાં દુઃખ રામભાવથી સહન કર્યો. પાંચસે સાધુઓને ઘાણીમાં પોલતી વખતે સ્કંધકસૂરિએ વૈરાગ્યને ને સમભાવને ઉપદેશ આપે અને તેથી તેઓ આત્મ સમાધિમાં મરણ પામી મેક્ષમાં ગયા. એક નાના શિષ્યને જ્યારે ઘાણીમાં પીલવા માંડ્યો ત્યારે તેના ઉપર પિતાને બહુ પ્રેમભાવ હેવાથી કંધક સૂરિને તે વખતે મનમાં બહુ લાગી આવ્યું, તેમને પણ ઘાણીમાં પીલવામાં આવ્યા. સ્કંધક સૂરિના પાંચ મુનિને ધન્ય છે ! ! તેમના જે નિર્મોહભાવ થશે ત્યારેજ મુક્તિ થશે. આત્મામાં આત્મભાવ ધારણ કરવાથી મોક્ષ થાય છે, અને ત્યાગ વૈરાગ્યથી મોક્ષ મળે છે. પૂર્વના મુનિ ઓએ મેક્ષ માટે શરીર ઉપર જરા માત્ર મોહ રાખે નથી. ધન્ય છે એવા મુનિયોને !! આપણે પણ તેમના પગલે ચાલીયે તેમાંજ કલ્યાણ છે. ભસવું અને આ ફાકવો તે જેમ એકી વખતે બને નહીં તેમ મોક્ષ પ્રાપ્ત કરવું અને મેહ રાખવો એ બે પણ એકી વખતે સાથે બને નહીં. મોક્ષની પ્રાપ્તિમાટે તે રાગદ્વેષને જીતવા જોઈએ, અને મરણ આવે હજારે કે સામા પડે, નિંદા કરે, દુશમને મારી નાખે, તો પણ આત્માની શ્રદ્ધામાં સ્થિર રહીને સર્વ દુઃખ સમભાવે સહેવાં જ જોઈએ અને તેમાં જ આત્મકલ્યાણ છે. चिलातीपुत्र नारी शिर । छेदीने कर लीध । ઉપશમ સંવર વિવે. રત રાખે દૂર થી . ૧૨૩ છે. दिन प्रति सात हत्या करी । अर्जुनमाली नाम ॥ પરીક્ષા વીમા ધરી પામ્યા શિવપુર ગામ | ૧૨૪||
ભાવાર્થ-ચિલાતી પુત્રને એક શેઠની પુત્રી ઉપર મહ જે થયો હતો. શેઠના જાણવામાં તે વાત આવી અને ચિલાતીપુત્ર કે : પિતાના ઘરમાં નોકર રહ્યો હતો તેને શેઠે ઘરમાંથી કાઢી મૂકયે. તે ચોરોની પહેલીમાં ગયે અને ચામાં રહી ચોરી કરતાં શીખે અને છેવટે પલ્લી પતિ મરવાથી પોતે પલીપતિ થયા અને તે પોતાના શેઠના ઘરમાં રાત્રે ચોરો સહિત પેઠો. શેઠનું ઘર લુટયું અને શેઠની પુત્રીને ઉપાડી ગયો. શેઠ પોતાના પુત્ર સહિત અને
For Private And Personal Use Only