________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) ચારિત્રપદ અંગીકાર કર્યું એવા શાલિભદ્ર મુનિને દરરોજ વંદન કરું છું. જેના ઘેર રત્નકમ્બલના સંબંધે રાજગ્રહી નગરીનો શ્રેણિકરાજા પિતાના ઘેર આવ્યા હતા, અને ગોખમાં રમતા એવા શાલિભદ્રને પોતાના ખોળામાં લીધે તેથી શાલિભદ્રને તાપ લાગે. શાલિભદ્ર ત્યાંથી ઉઠી ચાલ્યા ગયા. તેની માતા ભદ્રાએ કહ્યું કે આતે આ પણ શ્રેણિક રાજા છે અને આપણે તેમના સેવક છીએ. તેથી શલિભદ્રને એમ લાગ્યું કે ગુલામ મટીને પ્રભુ પદ પામવું, તેથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેથી ચારિત્ર અંગીકાર કર્યું. શાલિભદ્રના બનેવી ધન્નાકુમારે પણ આઠ સ્ત્રીઓને ત્યાગ કરી ચારિત્ર દીક્ષા અંગીકાર કરી. ધન્ય છે એવા મુનિવરોને ! ! શ્રી કૃષ્ણ વાસુદેવની માતા દેવકીના છ પુત્રનું જમ્યા પછી અપહરણ થયું હતું અને ભદ્દીલ પુરમાં સુલસાને ઘેર ઉછર્યા હતા, અને રૂપે જેઓ દેવકુમાર જેવા હતા. તેમને પ્રત્યેકને બત્રીસ બત્રીસ દેવરમણ જેવી સ્ત્રીઓ હતી અને પ્રત્યેકને બત્રીસ ક્રોડ સેનેયા મળ્યા હતા, પણ જેઓએ વૈરાગ્ય પામીને શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી, તે છ મુનિઓને વારંવાર વંદુ છું. સંસારમાં જ્ઞાન, વૈરાગ્ય અને ચારિત્રની પ્રાપ્તિ થવી તેજ સારામાં સાર છે અને તેથી જ મેક્ષ મળે છે અને મોક્ષમાં અનંત સુખ છે અને ત્યાં જન્મ મરણનાં દુઃખ નથી.
बत्तीस बत्तीस पदमणी । बत्तीस बत्तीस हेमकोडी ।। નેમ સમીપ સંગમવર તે વંદુ વાર ગોડી | ??? | सहस पुरुषसुं संजमलीयो । श्री नेमीसर हाथ ॥ ते थावच्चो वंदीये । महोत्सव करी जदुनाथ ॥ ११२ ॥ बार वरस छठ आंवले । कीधा शिवकुमार ॥ શનિવૃત સલા પર છે ઇ જ દુ ર | ૨૨ || कोसामंदिर चोमासु रह्या । चोरासी चोवीस ॥ ते थूलभद्र मुनि वंदीये । भद्रबाहु गुरुसीस ॥ ११४ ॥ ભાવાર્થકંચન અને કામિનીને ત્યાગ કરવો તે કંઈ સ
For Private And Personal Use Only