________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કર્મને શરમ નથી, કર્મથી ગમે તેવાની લાજ લુંટાય છે પણ જ્ઞાની, કર્મનો ઉદય ટળતાં પાછો શૂરબનીને કર્મને જીતે છે, તેથી તે છેવટે કર્મને ક્ષય કરે છે. જેણે નવાણું કટિ સેનૈયાને ત્યાગ કર્યો અને દેવકુમારી સમાન આઠ સ્ત્રીઓને-યુવાનીમાં કામના જેરમાં આવે લીઓને પ્રતિબધી તેવા જંબુકુમાર દુષ્કરકરીને દરરોજ ત્રણકાલ વંદુ છું, ધન્ય છે એવા મહાત્માઓને. एक कन्या कोडि कंचन ॥ तजी जेणे वली दूर ।। ते बयरस्वामी नित्य वंदीए ॥ नित्य उगमते सूर ।।१०६ ॥ नवाणुं पेटी सुरतणी ॥ नित नित होइ निर्माल ॥ नरभव शिव सुख भोगवी ॥ ते सालिभद्र सुकुमाल ॥१०७॥ रत्नकंमलने कारणे ।। श्रेणिक आव्यो बार ॥ गोखथकी खोले लीयो ॥ लीयो ते संयमभार ॥१०८॥ आठ नारि जेणे तजी । ते धनो धन धन ॥ नारी हास संयम लीयो ॥ राख्यो ठाम जिणे मन ॥ १० ॥ खट नंदन देवकीतणा ॥ भदिल्लपुर सुलसा नार ॥ तस घर तेउ उछर्या ।। रूपे देवकुमार | ૨૦ ||
ભાવાર્થજેણે ચારિત્રાવસ્થામાં લબ્ધિ પામી છે. તેવા વજ સ્વામિના ઉપર પાટલિપુરના કરડાધિપતિ શેકીઆના એક રુકિમણી પુત્રી મેહુ પામી અને તેના પિતાએ એકકોડાનેયાસહિત પિતાની એક દેવકુમારી જેવી પુત્રીને આપવા વિનંતિ કરી, પણ વજી સ્વામએ તે વિનતિ સ્વીકારી નહીં, પણ તે પુત્રીને વૈરાગ્યને અને આત્મ જ્ઞાનને બંધ આપી સાધ્વી બનાવી. ધન્ય છે એવા વેરાગી મુનિવરે. ને! કારણકે દુનિઆના લેકો કંચન કામિનીના સાગરમાં ડૂબી મરે છે અને વજસ્વામી કંચન કામીનીના દરિયાની પાર ઉતરી ગયા. એવા વાસ્વામી જેવાને પ્રાત:કાલમાં દરરોજ વાંદવા જોઈએ. જેણે મનુષ્ય ભવમાં સુરભવના જેવું સુખ ભોગવ્યું અને દેવકમાંથી જેમના ઘેર દરરોજ વસની, ઘરેણાંની અને ખાવાના પદાર્થની નવા શું પેટી આવતી હતી, તો પણ જેણે બત્રીસ સ્ત્રીઓનો ત્યાગ કરીને
For Private And Personal Use Only