________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
આવ્યું હતું તેથી તે મરી ગયા, જગમાં કેાઈના ગવ છાજતા નથી. જરાકુમારે બાણુ મારીને શ્રીકૃષ્ણને વનમાં માર્યા તે પણ કના પ્રપંચ છે, પેાતાની પુત્રીને પેાતાના પિતા વર્યા અને તે પુત્રીને પુત્ર ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. તે પણ અશુભ કર્મોના ઉદયથી જાણવું. શ્રી મહાવીરપ્રભુના જીવે પૂર્વભવમાં અહંકાર કરીને નીચગેાત્ર કર્મ આંધ્યુ હતુ એવા મરીચિ, સ ંસારમાં ભમતા ભમતા સત્તાવી સમા ભવમાં દેવાનંદાની કુખે ઉપજ્યા અને નીચ ગોત્ર કર્મના ઉદય પૂરા થયા ત્યારે ઈંદ્રના આદેશથી રિંગમેષી દેવે ત્રિશલા રાણીના ગર્ભ માં મૂકયા અને ત્રિશલારાણીના ગર્ભમાં જે પુત્રી હતી, તેને દેવાન દાની કુખમાં મૂકી. બ્યાસી રાત્રી દિવસ સુધી દેવા નંદાની કુખમાં પ્રભુ રહ્યા અને ઉંચગેાત્રક ના ઉદય થયા, ત્યારે ત્રિશલાની કુખમાં આવ્યા. તીથંકર જેવાને પણ કર્મના ઉદય છેાડતા નથી તે। મીજાની શી વાત ! ઇંદ્ર અઠુલ્યાની સાથે લુબ્ધ થયા તેથી તેને શતલગ થયા, અને મહાદેવ જેવા પણ કર્મના ઉદયથી ભીલ ડીની આગળ નાચ્યા. કુલવાલુક અણુગાર મહીના મહીનાના ઉપવાસ કરતા હતા અને નદીની વચ્ચેાવચ્ચ ધ્યાન કરવા લાગ્યા તેથી નદી પણ તેમના તાપના પ્રભાવથી આધી ખસી ગઇ, પણ તેમણે ગુરૂના દ્રોહ કર્યા હતા તેથી તેએ વેશ્યાની સાથે સાયા અને તપ સંયમ હારી દુર્ગતિમાં ગયા. કની લીલા વિચિત્ર છે તેના કોઇ પાર પામતું નથી.
नवा कोडि कंचन तजी || ओर तजी आठे नार || ते दुकर नित वंदीए || श्री जंबु त्रिणकाल
For Private And Personal Use Only
| ૨૦૬ ॥
ભાવા જેણે પાંચસે સ્ત્રીઓના ત્યાગ કરી સયમ ચારિત્ર ગ્રહણ કર્યુ” એવા શ્રી નદિષણમુનિએ ઉગ્રચારિત્ર પાળવા માંડયુ. જેમ જેમ તે ઘણા તપ કરવા માંડવા તેમ તેમ હૃદયમાં મૈથુન કામ પ્રગટવા લાગ્યા અને તેથી નદિષેણ ઘણા આકરા તપ તપી રક્તવી સૂકવી નાખવા લાગ્યા અને તેમના શરીરનાં હાડકાં દેખાવા લાગ્યાં તા પણ નિકાચિતપુરૂષ વેદકામ ક્ષીણ થયા નહીં તેથી તેમણે પત પરથી પડતું મૂકયુ... પણ વચ્ચમાં દેવે ઝીલી લીધા, તેમજ અગ્નિમાં