________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જન્મ પામ્યું અને અનંતીવાર ચાર જાતિના દેવતાઓમાં સર્વ પ્રકારના દેવના અને દેવીઓના અવતાર પામ્યા અને મનુષ્યયોનિમાં પણ સર્વજાતિના મનુષ્ય અવતારને તું અનંતીવાર પામ્યા. કોઈક દિવસ તું રંકપણે અવતર્યો અને અન્ય મનુષ્યની સેવા કરવા લાગે. કોઈ દિવસ તારી પાછળ કરડે મનુષ્યના પરિવારથી તું ચાલવા લાગ્યું અને કોઈ દિવસ તારી પાસે કોઈપણ રહ્યું નહિ. કેઈ દિવસ ઘેર ઘેર ભીખ માગવા લાગ્યું અને દાસની પેઠે
જ્યાં ત્યાં ફર્યો અને કઈ દિવસ સારી ઉત્તમ પાલખી અને સ્થમાં બેઠે અને આગળ ઘોડેસ્વાર લકર ચાલવા લાગ્યું એમ પુછયથકી ચડતી અને પાપથકી પડતી એમ વારંવાર સંસારમાં તે ભોગવી. માટે હવે તું સર્વને અનુભવ કરીને જાગૃત થા અને મોક્ષની પ્રાપ્તિ માટે આત્માની શુદ્ધિ કર ! ! को दिन कूर कपुर तुं ॥ भावत नही लगार ॥ को दिन रोटा कारणे ॥ भमतो घर घरबार ॥४२॥ हीरचीर अंगजे पहेरिया । चूा चंदन बहु लाय ॥ सो तन जतन करत भयो । खिणमां ही विगटाय ॥ ४३ ॥ सातमि गोख तुं शोभतो । कामनी भोगविलास ॥ एक दिन ओही आवसे ॥ रहणो हि वनवास ॥४४ ॥ रूपे देवकुमार सम ।। देखत मोहे नरनार ॥ सो नर खिण एकमां वली । बली जली होवे छार ॥ ४५ ॥ जे विना घडिय न जायती ॥ सोवरसा सो जाय ॥ ते वल्लभ वीसरी गयो ।। ओर सुं चिंतवे लाय ॥४६॥
ભાવાર્થ-કઈ દિન તારો એ વખત આવ્યું કે કૂર કપુ રને ભાતનાં ભેજન પણ તને ભાવતાં ન હતાં. ઘેબર, ઘેરી, શીરે, લાડ, બરણી વગેરેનાં મિષ્ટાન્ન ભેજન પણ તને ભાવતાં ન હતાં. દુધપાક પણું તને ભાવતું નહોતું. એક દિવસ વળી એ આવ્યું કે ઘેર ઘેર રોટલાને માટે ભીખ માગવા લાગ્યું, પણ કકડો રોટલે મળી શકે નહીં. એક દિવસે હીરનાં વસ્ત્ર પહેરવા મળ્યાં, રત્ન, મણિ
For Private And Personal Use Only