________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) जगमा जीव अछि बहु, एकेकसु अनंतीवार; विविध प्रकार सगपण कियो, तुं हीया साथ विचार । १२ ॥ तो कुंण आपणो पारको, कुण वेरी कुंण मित्तः राग द्वेष टाली करी, करी समता एक चित्त || શરૂ पुरव कोडिने आउपे, ज्ञानी गुरू अपार; ઉત્પત્તિ પદે લીક!! તારી, તાં ન આવે પાર | ૪ || पुत्र पितापणे अवतरे, पिता पुत्र पण जोय; माता सगपण नारी मलि, नारी पण माता होय ॥१५॥
ભાવાર્થ-અનંત પુદયથી મળતા અને દશ દષ્ટાંત દુર્લભ એવા મનુષ્યભવો પણ અસંખ્યાતો વખત કર્યો પણ ધર્મની પ્રાપ્તિ વિના મનુષ્યજન્મ પણ નિરર્થક ગુમાવ્યા અને આત્માનું મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થયું નહીં. અને તે જ સાથે અનંતીવાર સગપણ કર્યા પણ સત્ય સુખ પ્રાપ્ત થયું નહીં, કરોડગણી મહેનત કરી પણ અણુ જેટલું સુખ મલ્યું નહીં. અને દુ:ખ તે કરોડ મેરૂ પર્વતના ભાર જેટલું વેઠવામાં આવ્યું. માટે હવે હે ચેતન!!તું જાગ્રત થા. હે ચેતન ! તારૂં આ ભવમાં કોઈ નથી અને કોઈને તું નથી. સંબંધે સર્વ જીવો સાથે મળવું થાય છે અને વિખરવું થાય છે. માટે જાગ !! કઈ તારે સિત્ર નથી, કેઈ તારા વેરી નથી, જેના ઉપર તું રાગ કરે છે તે તારા રાગી નથી અને જેના ઉપર તું છેષ કરે છે તેનાથી તારું અહિત થવાનું નથી; માટે રાગ દ્વેષકેમ કરે છે? રાગદ્વેષ ટાળીને તું સમતાભાવને સેવ ! ! સર્વ જી ઉપર અને અજી ઉપર સમભાવ રાખો. કોઈના ઉપર રાગ રોષ કરે નહીં એજ આતમાન સમભાવ યોગ છે. માટે એકાગ્રચિત્તથી સમતા ભાવને સેવ !! અને વિભાવમાં ચિત્ત ન રાખ. પૂવેકડી વર્ષનું જેનું આયુષ્ય હોય અને જેણે નવમા વર્ષે દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રગટ કર્યું હોય એવો કેવળજ્ઞાની પણ તારી હે જીવ ! ઉત્પત્તિ સંબંધી વાણીથી વર્ણન કરે તો પણ તારા સર્વ ભવનું વર્ણન કરી શકે નહીં. કારણ કે હે જીવ! અનાદિકાળથી જન્મ મરણ કરે છે તેનું પરિ.
For Private And Personal Use Only