________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) એક એક ધમસ્તિકાયને અને એક એક અધર્માસ્તિકાયને પ્રદેશ રહ્યો છે, અને આકાશના એક એક પ્રદેશે અનંતાજી રહ્યા છે, અને આકાશના એક એક પ્રદેશમાં અનંતા પુદગલ પરમાણુઓ રહ્યા છે. એક એક જીવને અનંત અનંત પુગળ પરમાણુઓવાળીવર્ગણાઓ લાગી છે. ચાદરાજલોકમાં અનંતા પુગલ પરમાણુઓના બનેલા અનંત સ્કંધ પણ છે. તે અનંત પર માણુઓને તથા સ્કંધને પણ અનંતી અનંતીવાર કર્મની આઠ વર્ગણરૂપે, દેહરૂપે, ગ્રહ્યા અને કંડયા. દરાજલોકના એકએકપ્રદેશે અનંતી અનંતીવાર અનંત અનંત જન્મ લઈને અનંત પરમાણુ ઓને અનંતી અનંતીવાર આઠ વર્ગણ રૂપે ગ્રહ્યા અને છેડયા. દુનિયામાં એવો એક પણ પરમાણુ નથી કે જેને અનંતવાર અનંત રૂપે ગ્રહણ ન કર્યો હોય અને ન ઈડ હોય, તથા ચાદ રાજલોકમાં એવો એક પણ જીવ નથી કે કે જેની સંગે અનંતીવાર સગપણના સંબંધ ન કર્યા હોય, તથા જે જ સિદ્ધ પરમાત્મા થયા છે, તેઓની સાથે પણ ભૂતકાળમાં અનંતીવા૨ અનંતરૂપે સગપણના સં. બંધ કર્યા હતા. સૂમ નિગદજી, ચાદ રાજલકમાં કૃપલીમાં કાજળની પેઠે ઠાંસી ઠાંસીને ભર્યા છે, તથા બાદર નિગદના જીવે પણ અનંત છે. એક સેયના અગ્રભાગ ઉપર બાદર નિગોદનું જેટલું શરીર રહે તેટલા શરીરમાં અનંતા જી રહ્યા છે. સૂક્ષ્મ અને બાદર નિગોદમાં અનંત અનંત પુદગલ પરાવર્તનનાં અનંત કાળચક સુધી જીવ ભયે પણ અજ્ઞાન મોહથી પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજી શક્યો નહીં. સૂક્ષ્મ નિગેદમાં એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર ભવ અધિક ક્ય. એમ હે જીવ! તેં નિગદ અને નરકનાં દુ:ખ ભોગવ્યાં તેને વિચાર કર !! નરકની ગતિમાં અને બેદ્ધિ તે િચારેન્દ્રિમાં અનંતીવાર ભયે. દેવગતિના ભવ પણ અનંતીવાર કર્યા. મહાપુણ્યોદયે દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય જન્મ મળે, હવે તું વિચાર કે મનુષ્યભવમાં જે મેક્ષ ન મેળવ્યું તો કયા ભવમાં મેળવીશ? इम भमतां भमतां तें लीयो, मनु जनम अवतार; मिथ्यातपणे भव नीगम्यो, काज न सीधुं लगार ॥११॥
For Private And Personal Use Only