________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री प्रेमविजयजीकृत ---
| गुजराती आत्मशिक्षा भावनाग्रन्थ ॥
दुहा
श्री जिनवर मुखवासिनी, जगमें ज्योति प्रकाश; पद्मासन परमेश्वरी, पूरे वांछित यश. ब्रह्मसुता गुण आगलि, कनककमंडलु सार; वीणापुस्तकधारिणी, तुं त्रिभुवन जयकार. श्री सरस्वती निज पाए नमी, मन धरी हर्ष यातमशिक्षा भावना, भणुं सुणो नरनार. रे जीव !! सुण तुं बापडा, तुं हीये विमासी जोय; पस्वारथ सहु मिल्युं, ताहरूं नहीं जग कोय. धर्म विना सुख जीवडा, तुं भमीओ भव अनंत; मूढपणे भव तें किया, ईम बोले भगवंत. आत्मशिक्षा भावार्थ
प्रणम्य परमात्मानं, महावीरं जिनेश्वरम्; भावार्थमात्मशिक्षायाः करोमि भव्यहेतवे ॥
For Private And Personal Use Only
॥ १ ॥
॥ २ ॥
पार;
॥३॥
|| 8 11
॥ ५ ॥
ભાવા —આત્મશિક્ષાના કત્તો મંગલાચરણ કરીને આત્માને શિક્ષા દેવા માટે ગુજરાતી ભાષામાં આત્મશિક્ષા ગ્રંથ કરે છે. હું આ મન ! તું હૃદયમાં વિચારી જો કે આ જગમાં જે જે સગાં વહાલાં થયાં છે તે સર્વે સ્વાર્થનાં સબંધી છે, તેમાં તારૂ કાઇ નથી, તારૂં રક્ષણ કરવામાં પુણ્ય સાહાય્યકારી છે. દુનિયામાં કહેવાતાં સગાં વહાલાં ખરા કટોકટીના દુ:ખ પ્રસ ંગે દૂર ભાગી જાય છે, તે વખતે ફાઈ साभुं पशु तु नथी, भाटे हे येतन !! तु' येत अने धन, अभिनी,
૧