________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦૫)
પુરૂષ શ્રી રવિસાગરજી ગુરૂ મહારાજ સાહેબ થયા. તેમના શિષ્ય ગુરૂસેવામાં રક્ત, વૈયાવચ્ચીમાં શિરામણ, પચમહાવ્રતી, પચાચાર પાલક, ખાળબ્રહ્મચારી શ્રી સુખસાગરજીગુરૂ મહારાજ સાહેખ થયા, તેમના ચરણ કમલમાં ભુંગસમાન એવા (મે...) બુદ્ધિસાગરે સ્વગુરૂ મહારાજની કૃપાળે વિ. સ. ૧૯૮૦ માઁ પેથાપુરમાં ચામાસું કરી આશ્વિન સુઢિ અષ્ટમીના રાજ ચઢતે પ્રહરે આ વિવેચન પૂર્ણ કર્યું, આત્મશિક્ષા ભાવનાગ્રન્થ પર વિવેચન કરી તેનું નામ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ પાચું અને પ્રસ્તાવિક દુહા પર વિવેચન કર્યું તેને સર્વ લોકો વાંચા, સાંભળો અને આત્માને પરમાત્મા બનાવવા શુદ્દોપયાગી બની પૂર્ણાનન્દમય મંગલપદને પામેા.
ॐ हे महावीर शान्तिः ३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ. પેથાપુર. લે. બુદ્ધિસાગર ૧૯૮૦ આશ્વિન સુદ અષ્ટમી.
સમાસ.
For Private And Personal Use Only