________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાસ વાત કીજીએ જે સુપ્રભાત નિજ હોઈ સુખ સાત કીર્તિ કેડ આપતે. ૧૪ જાકે પ્રતાપ પરાજીત નિરબલ ભુતલ થઈ ભમે ભાનુ આકાસે, સેમ્ય વંદન વિનિજિત અંતર સ્યામ વાસીન હેત પ્રકાસે, ભાનું મહિપતિ વંસે કુસય બેધ ન દીપત ભાનુપ્રકાસે, નમે નય નેહનિત્સાહિબ એહ ધર્મ આણંદ ત્રિજગ પ્રકાસે. ૧૫ સોલમા જીણુંદ નામે સાંતિ હેય ઠામે ઠામે સિદ્ધિ હોઈ સર્વ કામે નામ કે પ્રભાવ, કંચન સમાન વાન ચાલીસ ધનુષ માન ચક્ર પ્રતિકે ભિધાન દીપતે તે સૂર; ચૈદ યણ સમાન દીપતા નવયે નિધાન કરત સુરેંદ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે, કહે નય જોડી હાથે અબહુ થયે સનાથ પાઇઓ સૂમતી સાથે સાંતિનાથદિદાર. ૧૬ કહે કુંથુ જિરંદ દયાલ મયાલ નિધિ સેવકની અરદાસ સૂણે, ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાહ ઉપાધિ સુનીર ઘણું; બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિસ ઘણાદિ કલેસ ઘણે, અવતાર કતાર ક્રિપા પરસાહિબ સેવક જાણીએ છે અપણે. ૧૭ અરદેવ સુદેવ કરે નર સેવ સવિ દુઃખ દેહગ દુર કરે, ઉપદેશ ઘનાઘનનીરભારે ભવિ માન સમાનસ ભૂરીતરે; સુદર્શન નામ નરેસર અંગજ ભવ્યમને પ્રભૂ જાસ વસે, તસ સંકત સોગ વિગ વેગ દરિદ્ર કુસંગતિ ન આવત પાસે. ૧૮ નીલ કરી વરવી નીલ માંગલિપત્ર નીલ તરૂવર રાજી નીલ નીલ નીલકાખ હે, કાચકે સુગોલ નીલ ઈંદ્રનીલ રત્નનીલ પત્રનીલ
For Private And Personal Use Only