________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
હત ચંદ ચકરા; વિધ ગમંદ સુચિ સુપિંદ સતિ નિકંત સુમેઘ મયુરા, કહે નય નેહ ધરી ગુણગેહ તથા હુ ધાવત સાહેબ મેરા. ૧૦ વિષ્ણુ ભુપકે મલ્હાર જગ જંતુ સુખકાર વંશકે સંગારહાર રૂપકે અંગાર છે, છડી સવિ ચિત્તકાર માન મહકે વિકાર કામ ક્રોધકે સંચાર સર્વ વેરી વાર હે; આદર્યો સંજમભાર પંચ મહાવ્રત સાર ઉતારે સંસારપાર જ્ઞાનકે ભંડાર છે, ઇગ્યારમે છણંદ સાર ખડગી જીવ ચિત્તધાર કહે નય વારવાર મેક્ષકે દાતાર હે. ૧૧ લાલ કેસુ ફુલ લાલ રતિ અર્ધ રંગ લાલ ઉગતે દિણંદ લાલ લાલચેલ રંગ છે, કેસરીઝકી જીહ લાલ કેસર ઘોલ લાલ ચુનડી કે રંગ લાલ લાલ પાન રંગ હે લાલ કીરચંચે લાલ હીંગલે પ્રવાલ લાલ કિલાકી દ્રષ્ટી લાલ લાલ ધમ રંગ હે, કહે નય તેમ લાલ બારમે જીણુંદ લાલ જયદેવિ ભાત લાલ લાલ જાકે અંગહે. ૧૨ ક્રતવર્મનિરંદ તણે એહ નંદ નુમંત સુરેંદપ્રદ ધરી, ગમે દુઃખ દંદ દીયે સુખવંદ જાકે પદ સેહત ચિત્ત ધરી, વિમલ આનંદ પ્રસન્ન વદને જાકે સુભ મન્ના સુગંગ પરિ, ણમે એક મન કહે નવ ધન્ય નમે જનરાજ દિકુંદ સૂપ્રીત ધરી. ૧૩ અનંત આણંદ દેવ દેવમાં દેવાદિ દેવ પૂજે ભવી નીતમેવ ધરી બહુ ભાવના, સુરનર સાથે સેવ સુખકીઓ સ્વામી હેવ તુજ પીખે ઓર દેવ ન કરૂં હું સેવના સીહસેન અંગે જાત સુજસભિધાન માત જગમાં સુજસ ક્યાત ચીહું દિશે વ્યાપતે, કહે નય
For Private And Personal Use Only