________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સન્તપદાદ્વિપ્રરૂપણા, લહે દ્રવ્યગુણુ પર્યવરૂપ; નયનિક્ષેપ પ્રમાણુ કરિ, ભાવે આત્મસ્વરૂપ. નિજપર્યાયમે ચિત્ત રહે, ન લહે પર્યા′રૂપ; પુણ્યાનુષધી કરે. ક્રિયા, ઇહતવે તસરૂપ હવે અમૃત અનુષ્ઠાનકું, આવે આત્મસ્વભાવ; હુ કર્યાં તે નવિગ્રહે, નિરખે ઉદાસીન ભાવ.
ટ
૧૦
૧૧
યોગની ઉચ્ચકોટીપર ચઢતાં અમૃતાનુષ્ઠાન કરનાર યોગીને પ્રમા અને પરા છંદ ખીલે છે અને તેથી તે સ્વયમેવ પરમાત્મારૂપ બને છે.
For Private And Personal Use Only
અમૃતાનુકાનકારક યેાગી ઉદયમાં આવેલાં કર્મને સમભાવે વેદીને ખપાવે છે પણ શુભાશુભ યોગે શુભાશુભ કર્મ વિપાકો હર્ષ શાક ધારણ કરતા નથી. અમૃતાનુષ્ઠાનકારક ચેગી કર્મ ક્રિયાને અન્ત કરે છે અને તેને માત્ર પેાતાને આત્માજ અમૃત સમાન લાગે છે. અમ્મુતાનુાનથી શુભ અને અશુભ ગતિ એ એ ગતિયા ટળે છે અને તે નક્કી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અમૃત સ્વભાવ સુખ યાગે સાત ધાતુઓ ભેદાય છે અને તીર્થંકરોને બાલ્યાવસ્થાથી માંસ રક્ત વગેરે શ્વેત પ્રકટે છે. જિતેશ્વરને અમૃતાનુષ્ઠાન યેાગે પ્રભાવે આવી દશા તે ખાઘથી એક ખેલની પેઠે થાય છે. ગૃહાવાસમાં જિતેન્દ્રોને અનન્તાનુબંધિ કાચા નહુિ હોવાથી તેઓ ભોગાવલી કર્મના ઉદયથી પુદ્ગલ ખેલને ખેલે છે તે પણ તેને સુખરૂપ ગણતા નથી. તે ચિત્તમાં મેલ ઉત્પન્ન કરનાર એવાં ભાગાવલી કર્મો જાણીને તેનાં સુખ બુદ્ધિવડે રાગાદિક ભાવે પરિણામ પામતા નથી. અન્તર્દષ્ટિથી તેઓ ન્યારા રહે છે. ગૃહસ્થાવાસમમાં અમૃતાનુષ્ઠાન મગ્ન તીર્થંકરા આત્માના આનન્દ કે જે જે આહ્લાદ સુખ આદિ પર્યાયારૂપ જાણે છે તે અનાદિકાલથી પેાતાનામાં રહ્યા છે એમ અવખાધીને તેઓ આત્મદ્રવ્યના શુદ્ધ પર્યાયરૂપ આમાં