________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષગરલ અને અન્યા, તહેતુ અમૃત જેહ; ત્રણ ત્યજે દેઈ આદર, સિદ્ધગતિ પહુચે તેહ, વિષગરલ અનુષ્ઠાન, ઈહ પરલકકી આશ; અલ્પસુખને કારણે, ચિહુગતિ પૂરે વાસ. હવે ત્રિ અને અન્ય, શૂન્યકાર અનુષ્ઠાન કેઈક જીવ ભકપણે, લહે ફલ પુણ્યનિદાન.
ચા એ ત્રણ ત્યાગ કરીને આત્મજ્ઞાની તતુ અને અમૃત એ બે અનુષ્ઠાનને આદરે છે. તા અને અમૃતાનુકારથી સિદ્ધગતિની પ્રાપ્તિ થાય છે. આ લોક અને પરલોકનાં સુખોની આશાએ વિઘ અને ૪ મનુષ્ઠાનને અજ્ઞાની છ સેવે છે. અજ્ઞાની છે વિષ અને સ્ત્રાનુદાન સેવીને અલ્પસુખને કારણ ચતુર્ગતિ પરિભ્રમસુની વૃદ્ધિ કરે છે. હૃદયની શૂન્યતાએ અન્ય મનુષ્યની દેખાદેખીએ જે અનુદાન કરવામાં આવે છે તેને ૩ોડવાનુષ્ઠાન કહે છે. કોઈક જીવ ભદ્રક પરિણામથી ધર્મ સંબંધી અન્યોન્યાનુકાન સેવીને પુણ્યફળની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરની આજ્ઞાઓના હેતુઓને પરિપૂર્ણ જાણનાર જિનેશ્વરની આજ્ઞાએ જે જે ધાર્મિક અનુષાને સેવે છે, અને ગુરુની સેવા વડે ધર્મ ક્રિયાઓનાં રહસ્ય સમજીને વિધિપૂર્વક જે જે ધર્માનુકાનને ભવ્યજીવ સેવે છે તે તેને તદૈતુનું અનુદાન પ્રાપ્ત થયું એમ અવબોધવું. તહેતુ ક્રિયાને કરનાર ભવ્યજીવ, કર્મના હેતુએને છેદે છે. અરૂપી એવા સિદ્ધ દ્રવ્યનું રૂપાતીત ધ્યાનના સેવનપ્રતિ લત રાખે છે. પરંતવ્યમાં સુખની આશા રાખતા નથી. પિતાના આત્મદ્રવ્યમાં સહજ સુખ છે અને તેને પ્રાપ્ત કરવું એજ ધર્મક્રિયાઓ કરવાનો મુખ્યદેશ છે એમ અવબોધીને તતક્રિયાઓને સેવે છે. તૃક્રિયા કરનાર રાગી પિતાના આત્માને અભેદપણે ધ્યાવે છે અને
For Private And Personal Use Only