________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુપૂજ્ય સ્તવન, વાસુપૂજ્ય જિનવાસવ પૂજિત, ધ્યાએ મનને રગેરે; જયારાણીએ જિન જમે, ઉત ભયે સબ લેગેરે. વાસુ. ૧ છપનદિશી કુમરી મિલી ગાયે, ઈ મેરૂ સ્નાત્ર કરાયેરે, આનંદ ઉલટિ ઉચિત નમાયે, પાપ પડલ ફડાયરે. વાસુ. ૨ વરસ અઢાર લાખ ગૃહવાસે વસીયે, સંયમ લેવા ધસીયારે; ઘાતિ કરમકું દૂરિ કરીને, શુદ્ધ ના દર્શનને રસિયેરે. વાસુ. ૩ તીરથ થાપી ઉપદેશ દીધા, બહુત જીવ બુજાયા; લાખ બહુત વર્ષ પૂરણ થએ, ચંપાનયરી આયારે. વાસુ. ૪ શ્રી ચંપાઈ પંચકલ્યાણક, શિવરમણને વરીયારે; સેવક મણિચંદ્ર જિન ગુણ ગાતાં, કાજ સ તસ સરીયાંરે. વાસુપ
પંચ પ્રકારનાં અનુષ્ઠાન.
દુહા સિદ્વતણી સુખ આસિકા, અનંત અનંતી હેય; તે સ્તવના કિમકરી શકું, મુજ અપબુદ્ધિ છે જેય. ૧ બ્રહ્મસુતા તુજને સ્તવું, કર મુજ બુદ્ધિપ્રકાશ; જિમ અનુષ્ઠાન પાંચે કહું, પહુચે મનતણી આશ. ૨ 1 શ્રી મણિચંદજી મહારાજ પંચ પ્રકારના અનુકાનનું સ્વરૂપ વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છે -વિષ-ર૦–અન્યોન્ય, તહેતુ અને અમૃત એ પંચ પ્રકારનાં અનુકાનમાં વિષ-૪ અને
For Private And Personal Use Only