________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૧૪૭
ધના સારથપતિ જુઓ, ધૃત વિહરાવ્યુ` મુનિ હાથ; દાન પ્રભાવે જીવડા, પ્રથમ હવા આદિનાથ મુનિ દાન દિચા ધન સારથિ, આણંદ હર્ષ અપાર; નેમનાથ જિનવર હવા, જાદવ કુળ શિણગાર. કલથી કેરા રોટલા, દીધું મુનિવર દાન; વાસુપૂજ્ય ભવ પાલે, જિનપદ લહ્યા નિધાન. મુનિ ભલા એક મારગી, વહુરાજ્યે તસ આહાર; સાથ મેલ્યું નિજ સારથી, તે વીર જગદાધાર. સુલસા રેવતી રંગસુ, દાન દીધા મહાવીર; તીર્થંકર પદ પામસે, લહેસી તે ભવતીર. દાને ભાગજ પામીએ, સિયલ હાઇ સભાગ; તપ કરી કર્મજ ટાલીએ, ભાવના શિવ સુખ માગ. ૧૫૨ ભાવના ભવનાશની, જે આપે ભવપાર; ભાવના વડી સંસારમાં, જસ ગુણને નહીં પાર. અરિહ‘ત દેવ સુસાધુગુરૂ, કેવલી ભાખિત ધર્મ, ઇસુ સકિત આરાધતાં છૂટી જે સવી કર્મ. નવ પદ જાપજ કીજીએ, ચદ પૂરવનુ' સાર, એસા મંત્ર ગુણીએ સદા, જે તારે નરનાર. સકલ તીરથના રાજી, કીજે તેહની યાત્ર; જસ રિસણું દુર્ગતિ લે, નિર્મલ થાએ ગાત્ર. અષ્ટાપદ અર્ધગિરિ, સમત શિખર ગિરનાર; એ પચ તીર્થ પ્રણમીએ, મન ધરિ હર્ષ અપાર ઋષભ શાન્તિ જગ નેમજી, પાસ અને વર્ધમાન;
For Private And Personal Use Only
૧૪૮
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૩
૧૫૪
૧૫૫
૧૫૬
૧૫૭