________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
જાતિ સમરણ પામીએ, કરી દો નયણાં સાર. હાથે વેકાણી ચંદના, સુભદ્રા ચઢયું કલંક; દમયતી નલ વિહુણી, લહ્યા એ કર્મના વર્ક. કલાવતી કર છેદીયા, દ્રુપદી કાઢ્યું ચીર; અગનધીજ સીતા ધર્યું, સીલગ્યે ભયું નીર. ચંદન ચરણ મૃગાવતી, નીજ ખુમાવી અપરાધ; કેવલ લહી ગુરૂણી દીયા, દો જીવ ટળ્યેા વિષવાદ. ૧૩૮ હરિચંદરાય કર્મવસે, સીર ધર્યું ડુખઘર નીર; મૈવસે નર સવી નમ્યા, જે જગ ખાવનવીર. ગા બ્રાહ્મણ સ્ત્રી ખાલક, દઢ પ્રહાર હત્યા કીધ; ચ્ચાર પહેાર કાઉસગ્ગ રહી, ખટમાસી કૈવલ કીધ. ૧૪૦ કર્મ પ્રકાશિ આપણાં, મન શુદ્ધ આણુંપૂર; સહગુરૂ વાસજ છે વલી, જિમ જાઈ પાપ સિવ દૂર. ૧૪૧ અલવંત અનતા જે નરા, કેઈ સુર સુભટ જીજાર; કર્મ સુભટ જીએ એકલે, સવી મનાવી હાર. કર્મ સુભટ વિષમ વિકટ, જે વશ કીયેા ન જાય. જે નર એહને વશ કરી, હું પ્રણમુ તસ પાય. ઇસુ જાણીને કીજીએ, જે આતમ સુખ થાય; પર જીવ દુઃખ ના દીજીએ, ઇમ બેલે નિજરાય, ૧૪૪ દાન શીયલ તપ ભાવના, ધર્મનાં ચાર એ મૂળ; પર અવગુણુ ખેલત સહી, એ સહુ થાઈ ધૂળ. દાન સુપાત્રે દીજીએ, તસ પુણ્ય નહીં પાર; સુખ સૌંપત લહિયે ઘણી, મણિ મેાતિ ભંડાર.
For Private And Personal Use Only
૧૩૫
૧૩૭
૧૩૭
૧૩૯
૧૪૨
૧૪૩
૧૪૫
૧૪૬