________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાય નથી? શું તે મૂળ સ્વરૂપ અમારું પ્રાપ્ત કરી શકીશું નહિ; ઉત્તરમાં કે તમે જે આવી તમારા આત્માની સાથે સુરતા લગાડે તે અપસમયમાં આત્મ પ્રભુને પ્રસન્ન કરશે. આમાં નિર્માણ થયે તો અનંત ઋદ્ધિ આપશે. એ ઋદ્ધિ સદાકાળ અખંડપણે રહેશે અને તમો તેથી પરમ આનંદના ભટકતા બનશે માટે આત્મ પ્રભુની સાથે એવી સુરતા લગાડે. નક્કી તમે ક૯યાણમય બનશે, નાણું મળશે પણ ટાણું નહીં મળે. મનુષ્યભવના આાયુ ષ્યની એક ક્ષણ પણ અમૂલ્ય છે તેને નકામી ગાળશો નહીં. પુનઃ પુનઃ આ સમય મળવાનો નથી. નહીં ચેતો તો યાદશી મતિ તાદશી ગતિઃ જેવી મતિ તેવી ગતી સમજી લેજે, કેાઇ આકાશમાંથી ઉતરીને તમને કોઈ કહેવા આવવાનું નથી, ખરા બપેરે શું દેખી શકાય તેમ નથી; છતાં ચૂક બાલ દેખે નહીં તેમાં સૂર્યનો શે દોષ ? કંઈ નહિ. સમુદ્ર પામવા છતાં કાણે ઘડે ભરાય નહિ, તેમાં સમુદ્રને શે દેષ; કંઈ નહિ. ઘડાને જ દોષ ગણાય. વળી કહ્યું છે કે --
It पत्ते वसंतमासे, पत्ताइ पावंति सयलवणराइं॥ . जे न करीरे पत्तं, ता किं दासो. वसंतस्त ॥
www.kobatirth.org
For Private And Personal Use Only