________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ખાણ ખેાદતાં એકદમ રત્ન હાથમાં આવી જાય અને તે વેચી કરાડાધિપતિ અને, એ સ બનવું શકય છે, એમ નિન પણ ચિંતવા સામાયિક, પાષધ, પ્રતિક્રમણ, સદ્ગુરૂ તૈયાનૃત્ય, અભયદાન, સુપાત્રદાન મનથી પણ શુભ વિચાર કરતા ભાવનાભાવતે વિચરે છે, તે પ્રમાણે વર્તે છે, તેને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે, હાલ દુ:ખ ભાગવતા હાય, ગરીબ નિન હેાય પણ તે ધર્મ કરે છે, તેથી પુછ્ય બાંધે છે અને ખીજા ભવમાં પુણ્યનાં ફળ ભાગવશે, ઇતિ દ્વિતીયભગ
૩, પાપાનુબંધી પુણ્ય—જે જીવ હાલ પુણ્યના ઉદયે રાજ્યરૂદ્દિ ભાગવે છે. મેટા મેટા વેપાર કરી કરેાડે રૂપૈયા પેદા કરી મોટા બંગલા વાડીએ બાંધે છે, અને ગાડીમાં એશી ધમધમ ગાડી ચલાવે છે, અને તાનમાં માનમાં તાડીદારૂના પ્યાલા ગટગટાવે છે. હજારા જીવાને દૂકવતી મારી નાખે છે. વળી માછલાંને પીલાવી હારેા મણુ તેલ કાઢી વેચી લક્ષાધિપતિ બની એશ આરામ ભાગવે છે. લાખે! બકરાં, ગાયોનાં જાનવરાનાં ગળાં રેશી તેનું માંસ, ચામડી વેચી પૈસાદાર બની જીવન ગાળે છે, પુણ્યપાપ ને ગણતા નથી. જીવ હિંસાના, ચેરીના વ્યાપારથી તાલેવર
www.kobatirth.org
For Private And Personal Use Only