________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
લુપણું બતાવવા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે –
ઝા , वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित्; भाग्यभृद् भोगमाप्नोति, बहते चन्दनं खर: ॥१॥
વેદ શાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રના જાણનારા પંડિતો સામાસામી શાસ્ત્રાર્થ કરી અરસ્પસ અહંતા અને મમતાના ગે એક બીજાનું ખંડન કરતા તથા આત્મસ્વરૂપના અજ્ઞાન એવા કલેશને પામે છે, અને અધ્યાત્મજ્ઞાન થકી ઉત્પન્ન થયેલા વિવેકવડે; જેણે સ્વપરની વહેંચણું કરી આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવ્યું છે, અર્થાત યથાર્થપણે અધ્યાત્મ શાસ્ત્રનું અનુભવપૂર્વકજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા અધ્યાત્મ શાસ્ત્રવેત્તા, ખરેખર સત્યસુખના ભક્તા બને છે. જેમ ચંદનના ભારને રાસભ ઉપાડી ફ્લેશ પામે છે પણ ચંદનનો ભંગ તે ભાગ્યવંત પામે છે, એમ અધ્યાત્મ શાસ્ત્રની તથા અધ્યાત્મ જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી; વળી શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અધ્યાત્મશાસ્ત્રનો વિશેષ મહિમા સ્તવતા કહે છે કે --
સ્ત્રો धनिनां पुत्रदारादि, यथा संसारवृद्धये; તથા પવિત્યદાન, રામદયારમયદ્વિત. ૨ अध्येतव्यं तदध्यात्म,-शास्त्रं भाव्यं पुनः पुन: अनुष्ठेय स्तदर्थश्च, देयो योग्यस्य कस्यचित्. ॥२॥
www.kobatirth.org
For Private And Personal Use Only