________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કા માં દૈવયેગથી વિક્ષેપ નડે તેપણ તમે। સામાપુરે ચાલો, આ કાર્યમાં પ્રવર્તતાં અસત્ પુરૂષે! તમારી હાંસી કરશે, વા કહેશે કે તેને તે એક જાતની ભ્રમણા થઇ છે. એમ કહેશે તે પણ તમે! શ'કાશીલ થશે નહીં. તમારૂં આત્મસ્વરુપ ધ્રુવના તારાની પેઠે અચલ છે, સત્ય છે, એક સ્વરૂપ છે, એમ શ્રદ્દા કરો. અન ંત તીર્થંકર જે થયા, થાય છે, અને થશે તે પણ આત્મસ્વરૂપના ધ્યાનથીજ પરમાત્મ પદ પામ્યા–પામે છે અને પામશે, માટે એનું પુન:પુનઃ પ્રેમથી ધ્યાન કરો.
શાંત સાનુકુળ સમયમાં રાત્રીએ તથા પ્રભાતે ઉપર કહ્યા પ્રમાણે આત્મતત્ત્વનું ધ્યાન કરો, પદ્માસન વા સિંદ્ધાસન વાળીને કાઇને શબ્દ આવે નહીં એવી જગ્યામાં બેસો, અને આત્મદ્રવ્યના ગુણ પર્યાયનું સ્મરણ કરો. સ્મરણ કરતાં તુરત એક દિવસ વા એ દિવસમાં તમને આત્માનુભવ ન થાય તે નિરાશ થશે! નહીં. તેમ ઉદ્યોગ ત્યાગશે નહિ, કરીને ગેટલે જમીનમાં વાવ્યા કે તુરત કંઈ કરી આવતી નથી, તેમ મહેલમાટે પાયા ખાઘે! કે તુરત કંઇ મહેલ ખની જતેા નથી. શાળામાં નિશાળગરણું કરીને અભ્યાસ કરવા બેઠા કે તુરત તમે એમ, એ, ની પરીક્ષા પસાર કરવાના નથી. ખી વાવ્યું કે તુરત કંઈ અંકુરા ઉગી
www.kobatirth.org
For Private And Personal Use Only