________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
કરી ત્યાં સુધી તમે ખરું રહસ્ય પામવાના નથી, અને તમારો આત્મા ઉન્નતિનું શિખર પ્રાપ્ત કરી શકવાનો નથી. શું તમે દેવના કરતાં ગુરૂને એાછા માને છે ? શા માટે એાછા માને છે ? એાછાપણું માનવું કે તમારું અજ્ઞાન છે, પ્રત્યક્ષ ઉપકારી તે તમને સશુરૂ મહારાજ છે. સદુગુરૂજ, દેવ ધર્મને ઓળખાવનાર છે. દેવ જેવી બુદ્ધિ તમે ગુરૂમાં ધારશે તે તમારૂ કલ્યાણ થશે, અને તે સંબંધમાં એક ટુંક કહે છે કે –
देवगुरू देार्नु खडे, किसकु लागुं पाय। बलिहारी गुरूराजकी, जेणे दिया देव बताय॥१॥
ધર્મના દાતા, ધર્મનો બેધક, સશુરૂજ શરણ્ય શરણ્ય સેવ્ય છે, તેમની શ્રદ્ધા તેમની ભક્તિ જ પરમ કલ્યાણકારક છે.
તમે સંસારની બાબતમાં તમારે અર્થ સાધવાને હજારે મનુષ્યની ખુશામત કરે છે. હજારેની આગળ દીનતા કરે છે. તમારા મુરબી શેઠ તથા અમુક રાજા વા પેલા સાહેબની આગળ તમે તેના પગે પડી ગરીબ ગાય જેવું મુખ કરી તમારા તુચ્છ સ્વાર્થને માટે કરગરે છે. તેના મુખ સામું હાજી હાજી કરીને વા હૈ સાહેબ ! ! હે સાહેબ ! ! કરીને ટગર ટગર જોયા કરે છે, અને તેની મરજી -સાચવતા રહે છે. અને કહે છે કે, શેઠ સાહેબ! અમારા
www.kobatirth.org
For Private And Personal Use Only