________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સ્વરૂપચંદ પુનમચંદ તથા શેઠ ચકાભાઈ તથા શેઃ મેાહનલાલ તથા પારેખ અમથાલાલ વિગેરેએ સાગરગચ્છ સંધની સાથે સંપ કરવામાં આગેવાની ભાં સારા ભાગ લીધા હતા અને તેથી પેથાપુરના બન્ને ગચ્છમાં ચાલતી તકરારને અંત આવ્યે છે અને દેરાસરમાં અન્ને પક્ષના મેમ્બરે નિમાયા છે અને બન્ને પક્ષના શ્રાવકાએ દેરાસરનું તથા પાંજરાપોળનું કામ ચલાવવા માંડયું છે. પેથાપુરમાં અમને ચેમાસામાં તથા શેષકાળમાં ઘણી નિવૃત્તિ મળી અને તેથી આત્મશક્તિ પ્રકાશ તથા ખીજા ગ્રંથા પણ ત્યાં લખાયા છે. આત્મશક્તિ પ્રકાશમાં જે કંઇ ભૂલચૂક હાય તે સંબંધી વિદ્વાનેાની સૂચના આવશે તે! તેની તૃતીયા આવૃત્તિમાં સુધારા વધારે કરવામાં આવશે. આ પુસ્તકની પ્રથમાવૃત્તિ ખલાસ થઇ જતાં તેની ધણી માગણી થવાથી દ્વિતીયાત્તિબહાર પાડવામાં આવી છે.
www.kobatirth.org
વિક્રમ સંવત ૧૯૮૧ પોષ સુદ ૧૩ વાર ખુધ. લેખક બુદ્ધિસાગર મુ. લાદરા.
For Private And Personal Use Only