________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારભારી હઠીસંગ તથા સ્વરૂપચંદ હાથી શેઠ તથા ચુનીલાલ તથા સરકાર કેશવલાલભાઈ તથા શેઠ મણિલાલ ભીખાભાઈ કેલાપુરવાળા તથા ગાંધી દલસુખભાઈ તથા શેઠ ભીખાભાઈ દોલતરામ તથા શા. મોતીલાલ પાનાચંદ, તથા રમણુકલાલ ડાહ્યાભાઈ તથા હીંમતલાલ હકીસંગ, લાલભાઈ માણેકચંદ તથા શેઠ ફકીરભાઈ છનાલાલ તથા વૈદ્ય ચંદુલાલ મગનલાલ તથા વાડીલાલ લલુભાઈ તથા પ્રભુદાસ મોતીરામ તથા શા. મેહનલાલ હાથી. સકરચંદ હકમચંદ વિગેરે સાગરગચ્છના શ્રાવક ઉપાશ્રયમાં પધારનાર સાધુઓની તથા સાધ્વીઓની સારી સેવા ચાકરી કરે છે. વિ. સં. ૧૯૮૦ માં અમોએ પેથાપુરમાં માસું કર્યું ત્યારે ત્યાંના શ્રાવકોએ સાધુઓની સેવાભક્તિમાં સારે ભાગ લીધે હતો. તથા વિક્રમ સં. ૧૯૭૩ ની સાલમાં સાગર અને વિમળગચ્છના શ્રાવકાને પરસ્પર ઉપાશ્રય સંબંધી તકરાર ચાલતી હતી તેને નિવેડે પણ બંને ગચ્છના શ્રાવકે એ આ સાલમાં અમારા ઉપદેશથી પરસ્પર સંપીને હાલ કરી દીધો છે. વિમળગચ્છના શ્રાવકે પૈકી આગેવાન શેઠ શકરચંદ બુલાખીદાસ, શેઠ મનસુખભાઈ રવચંદ, વકીલ ડાહ્યાભાઈ હકમચંદ તથા વકીલ જેસંગભાઈ તથા શેઠ
www.kobatirth.org
For Private And Personal Use Only