________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
अंतरजामी स्वामी समीप ते, राखी मित्तशुं रोत, वीरजिनेश्वर० (६)
अनुभवसंगे रंगे प्रभु मोल्या, सफल फल्यां सवी काज; निजपद संपद जे ते अनुभवे, आनंदघन महाराज, વૌત્તિનેશ્વર૦ (૭)
ભાવાર્થ—પ્રથમ સાલઅન ધ્યાને શ્રી વીરપ્રભુને ઉર્દૂશીને પ્રથમ પક્ષે સ્તવના કરે છે. રાગ દ્વેષરહિત તમે હે પ્રભુ ! ! જગજીવન છે. તમારૂ સ્વરૂપ હે પ્રભુ મને અનુભવ મિત્રે હિત આણી કહ્યું છે, તે સ્વરૂપ જુદાજ પ્રકારનું છે, બીજા પક્ષમાં રાગદ્વેષને જીતનાર હું વીર મહાયાધ હૈ આત્મા !! તું મોટામાં મેટા ઇશ્વર છે; જ્ઞાનદર્શનચારિત્રરૂપ લક્ષ્મી તારામાં છે. માટે તું પરમેશ્વર છે. રાગદ્વેષને જીતવા નું મહાવીર છે. એવું તારૂ અલખસ્વરૂપ મને અનુભવમંત્રે ! હિતથી કહ્યું તે બતાવું છું.
શ્રી વીરપ્રભુ પરમેશ્વર જયવંતા વ! હે પ્રભુ! તમે જગતના જીવન છે..
જે માણસના વચનને અગેાચર એટલે વચનથી પણ જેનું સ્વરૂપ વન પૂર્ણપણે કથી શકાતું નથી, એવું જેનું સ્વરૂપ છે, અને જે સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય નહીં, રસ
www.kobatirth.org
For Private And Personal Use Only