________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રદ્દ શું તે દોષિત ઠરે છે? કદી નહિ. તમે જે ઉચ્ચ હશે, તે જરૂર તમે સર્વત્ર ઉચ્ચતા જશે! જેટલે અંશે બીજામાં ઉચ્ચતા આપણે જોઈ શકતા નથી, તેટલી હજુ આ પણમાં જ ખામી છે, જયારે આપણે પૂર્ણ થઈશું ત્યારે સર્વત્ર આપણે પૂર્ણતા જોઈ શકીશું. માટે ગમે તે માણસ અનીતિવાળે, દુરાચારી હય, પાપી હોય, તે પણ તેને મ દદ કરતાં અટકવું નહિ, એનું દુઃખ દૂર કરવા મથવું. અને જરૂર આ ગુણથી સર્વ જીવેમાં આપણા જેવું આત્મ તત્ત્વ જોતાં આપણે શિખીશું, અને તેથી આત્મજ્ઞાન પણ થશે. માટે જેમ બને તેમ પરોપકાર કર, ગુણ દૃષ્ટિ રાખવી, અને આત્મા તરફ દષ્ટિ રાખવી, એજ આ લેકને તેમજ આ ગ્રન્થને પણ સાર છે.
अवतरणम्-श्लोकशतेन जिनेन्द्रोक्तं धर्ममुपदिश्यैकश्लोकेन तं प्रशंसति
સ્ટોક धर्मदानसमं नास्ति, अन्यदानं महीतले। अतो धर्मप्रदानाथ, सतां स्वाभाविकी स्थितिः१०१
टीका-पृथ्वीतले धर्मदानं सममन्यदानं नास्ति। धर्मदानं तु भावाभयदानस्वरूपम् । अभयदानं द्विधा द्रव्याभयदानं भा. वाभयदानं च । तत्र द्रव्याभयदानं मागिनां प्राणरक्षणरूपम् । भावाभयदानं तु शुद्धात्मरत्नत्रयोदानरूपम् । सुपात्रानुकम्पो
For Private And Personal Use Only