________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३१
श्लोकः अर्हतोऽभिन्न आत्मैव सोऽहं मोक्षमयः परः ॥ ज्ञानतोऽभिन्न आत्माहं भिन्नोऽभिन्नो विवक्षया ४३ ___टीका-आत्मैवाहतोऽभिन्नो भवत्यर्हत्वमप्यात्मनः शुद्धपयायः स एवाहन सत्तापक्षयाऽहमात्मा पुनः स कीदृशो मोक्षमयो मोक्ष एवं प्रचुरावस्था यस्य सः परः उत्कृष्ट आत्मैव भचति, सोहमात्मा ज्ञानतोऽप्यभिन्नः सर्वथा भिन्नत्वे जडत्वप्रसंग आत्मनोऽतो विवक्षया ज्ञानादात्मनो भिन्नाभिन्नत्व ज्ञेयं, पायापेक्षया भिनत्वं द्रव्यापेक्षयाभिन्नत्वं चात्मनो ज्ञानाज्ज्ञेयमिति।
અવતરણ–આત્મા સિદ્ધથી અભિન્ન છે એમ બતા તાવ્યું. હવે આત્મા અથી અભિન્ન છે એમ પ્રતિપાદન કર્તા ગ્રન્થકાર લખે છે કે –
અર્થ-આત્મા અતુથી અભિન્ન છે. તે જ આત્મા રૂપ હું મેક્ષમય અને ઉત્કૃષ્ટ છે. આ મારૂપ હું જ્ઞાનથી અભિન્ન છું. અને ભિન્ન ભિન કહે છે તે અપેક્ષાએ કહે છે. તે ૩ છે
ભાવાર્થ-આત્મા જેમ સિદ્ધથી અભિન્ન છે, તેમ અહંથી પણ અભિન છે. અહંતુ જેવીજ આત્માની સક્તિ છે, પણ તે સર્વ તિરહિત છે. આ મા અહંતુ છે એમ નિશ્ચયથી જાણું પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ.
જીવરને શુદ્ધાત્મમાં કિચિત ભેદ ન જાણું, એહજ કારણ મોક્ષનું ધ્યાઈ લે નિરવાણું
For Private And Personal Use Only