SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ श्लोकः निश्चलं निर्मलं ज्ञेयमात्मतत्त्वं सुखप्रदम् ॥ यस्य शुद्धप्रबोधेन भवत्यहन महीतले ॥ ४१ ॥ टीका-निश्चलं ऐन्द्रियकविषयावभासशातावेदनीयरहितं, निर्मलं. रागद्वेषादिमलहितं, सुखपदं मुखप्रदायकमेतादृशमात्मतचं ज्ञेयम्, यस्य पूर्वोक्तात्मतत्त्वस्य शुद्धप्रबोधेन शुद्धानुभवज्ञानेनात्मा महीतलेऽर्हन् भवति ॥ ४१ ॥ અવતરણ–આત્મજ્ઞાનથી આત્મા અર્હત્ પ્રભુની સ્થિતિ પ્રાપ્ત કરે છે, આત્મ સ્વરૂપે અહંતુ છે, ને તેને આત્મજ્ઞાનથી સાક્ષાત્કાર થાય છે. આ બાબત ગ્રન્થકાર હવે પ્રદર્શિત કરે છે. અર્થ–આત્મતત્ત્વને સુખ આપનાર નિશ્ચય અને નિ. મળ ગણવું. જેના શુદ્ધ પ્રબંધથી આત્મા આ પૃથ્વી ઉપર અપદવી પ્રાપ્ત કરે છે. કે ૪૧ છે ભાવાર્થ–માણસને જડ પદાર્થની સાથે ઘણા કોળથી એ સંબંધ થઈ ગયેલ છે કે તે આત્મા છે એવું ભાન ભુલી જાય છે. જ્ઞાની પુરૂષે ઘણી વાર જડ પદાર્થના મહને વશ થઈ આત્મજ્ઞાન ભુલી જાય છે પણ ગ્રન્થકાર વારંવાર આત્માનું સ્વરૂપ દર્શાવે છે. આત્મતત્તવ નિશ્ચળ છે. સર્વ અનિશ્ચિત વસ્તુમાં આમતવ નિશ્ચળ છે. વળી આત્મતત્ત્વ નિર્મળ છે. જે મળ લાગે છે તે આ For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy