________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२४
टीका--ऐहिकं धनधान्यस्त्रीसंसर्गादिजन्यम् आमुष्मिक देवांगनाभोगविमानारोहणप्रेक्षणादिजन्यं स्वर्गीणं सौख्यं । क्षणिकं प्रतिक्षणविनश्वरं मुधाऽसत्यं च जानीहि बुध्यस्व । अ. તોડનૉ વંશામતિયોગિથયાવાળા, શાશ્વત, - कालिकं, सत्यं, शंसयविपर्यादिदोषरहितमात्मनः सौख्यं भजध्वम् । आत्मनेपदं तु भजनक्रियाजन्यात्मानुभवफलस्याભમવાત છ૦ ||
અવતરણ–આવી સ્થિતિ પ્રાપ્ત કરવા વાસ્તે એક બાબત તે ધ્યાનની છે, તે આપણે વિચારી ગયા હવે બીજી અગત્યની બાબત જે નિત્યાનિત્ય વસ્તુ વચ્ચેને વિ. વેક છે, તે ઉપર ગ્રંથકાર પિતાના વિચારે જણાવે છે. * અથે–આ લોકનું અને પરલેકનું સુખ ક્ષણિક અને મિથ્યા છે એમ જાણ અને આત્માના અનંત સત્ય અને શાશ્વત સુખને ભજનાર થા છે ૪૦ છે
ભાવાર્થ –આ લોકનું એટલે ધન ધાન્ય સ્ત્રી વિ લાસ, ખાનપાન, ભેગનું સુખ તથા શુભ કુને લીધે મળતું સ્વર્ગીય સુખ ક્ષણિક છે. જેમાં વિકૃતિ થાય તે ક્ષણિક સમજવું, સાંસારિક પદાર્થોમાં દરેક ક્ષણે ફેરફાર થયાંજ કરે છે, અને તેથી તેમાંથી ઉપજતા સુખમાં પણ ફેરફાર થાય એ સ્વાભાવિક છે, તે સુખને મિથ્યા માનવું એજ ઉચિત છે. આપણે આ કલેકેનું વિવેચન કરતાં ઘણીવાર વિચાર કરી ગયા છીએ કે આ જડ વસ્તુથી ઉત્પન્ન થતું સુખ ત્યાગ કરવા એગ્ય છે; તેનાં મુખ્ય કારણે ત્રણ
For Private And Personal Use Only