________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
આ પુસ્તક વાચકવર્ગ સન્મુખ મૂકતાં પૂર્વ ઉપઘાત રૂપે આ પુસ્તક સંબંધી બે બોલ લખવાની જરૂર વિચારૂંછું. મુનિશ્રી બુદ્ધિસાગરજી જેમનું લક્ષ જૈનમાં આ ત્મજ્ઞાનને ફેલાવે કરવા તેમજ હાલમાં જીર્ણપ્રાયઃ થયેલી
ગ વિદ્યાને પુનદ્ધાર કરવા તરફ બીજા વિષયે કરતાં વિશેષ પ્રમાણમાં છે, તેમણે આ ગ્રન્થનું સંસ્કૃત મૂળ તથા ટીકા લખેલાં છે. મૂળ સંસ્કૃત ગ્રન્થ પ્રથમ સમાધિ શતક સાથે તેમણે છપાળ્યું હતું. આ ગ્રન્થ સે કને હેવાથી આત્મપ્રદીપશતક નામને તે વધારે પાત્ર છે.
૧૯૦૮ ના સેમ્બર માસમાં તેમણે મને લખી જ ણાવ્યું કે, તમે આ આત્મ પ્રદીપ ગ્રન્થ ઉપર ગુજરાતી ભાષામાં લાંબું અને બોધદાયક વિવેચન લખે તે જન સમાજને તેથી વિશેષ લાભ થઈ શકે, કારણકે મૂળ સં. કૃત વાંચી તથા સમજી શકે એવા જેને આપણામાં બહુ થડા છે, અને તમે આ કામ બહુ સારી રીતે કરી શકશો. આ સૂચના મને ગ્ય લાગવાથી મેં ઉપાડી લીધી, અને ૧૯૦૯ના જાન્યુઆરીમાં આ વિવેચન લખવાને આરંભ થશે. પુરતા અવકાશને અભાવે તેમજ કેટલાએક લેકના વિવેચન લખવા પૂર્વે પુષ્કળ વિચાર કરે પડતે હેવાથી જુન આખરે તે વિવેચન પૂર્ણ થયું અને તે હવે છ પાઈ બહાર પડે છે.
For Private And Personal Use Only