________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
તેના ધર્મ પ્રતિ પાદન કરે છે. આપણે પ્રથમ તેનું સ્વરૂપ બતાવનારી વ્યાખ્યા તપાસી ગયા, હવે બીજી રીતે વ્યા
ખ્યા તપાસીએ તે આપણને જણાય છે કે આત્મા બીજા પાંચે દ્રવ્યથી ભિન્ન છે. કાળ આકાશ, પુર્કલ, ધર્મ અને અધર્મથી આત્મા તદન ભિન્ન છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યરૂપે પરિણામ પામવાની સત્તા નહિ હોવાથી, જીવ દ્રવ્યના ધર્મ અને ગુણ બીજા પાંચ દ્રવ્યમાં મળી શકે નહિ એ સ્વાભાવિક છે આમા સ્વભાવે જ્ઞાન ઘન છે. સર્વ વસ્તુઓના જ્ઞાતારૂપે આત્મા પ્રસિદ્ધ છે; પણે જે વસ્તુઓ પિતાની નથી, તેને પોતાની માની પતે અજ્ઞાનતાથી પુલભાવમાં રાચે છે, અને તેથી તે પિલિકભાવે સાથે કર્મબંધથી લેપાય છે, અને તે કર્મબંધનથી પિતાનું સ્વરૂપ વિશેષ વિશેષ ભૂલતા જાય છે. જ્યારે આ “પુલ ભાવે તે હું નથી” એવું યથાર્થ ભાન આત્માને થશે, ત્યારે કર્મ મળ સમયે તે છુટી જશે, અને આત્મા જે નિશ્ચયનયથી શુદ્ધ બુદ્ધ મુકત સ્વભાવને છે, તે પિતાનું સ્વરૂપ યથાર્થ સમજશે, આવી ભાવના નિરંતર ભાવનારને કદાપિ પણું પુલ ભાવે અસર કરી શકતા શકતા નથી. કહ્યું છે કે,
यावज्जीवं सदाकालं नयेदध्यात्मचिन्तया। किंचिन्नावसरं दद्यात्कामादीनां मनागपि ॥
માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી નિરંતર અધ્યા મ ચિંતવનમાં તેણે પોતાને સમય વ્યતીત કરે જે
For Private And Personal Use Only