________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
मिति सिद्धान्तादव्याहृत्यमाह । कालादीति - कालाकाशधर्मा धर्मपुद्गलेभ्यो भिन्नः स आत्मा देहस्थोऽहं । चिन्मयचतनोज्ञानघनमयचेतनो निराकृतपौद्गलिकसम्बन्धत्वात् स्वच्छतापन एवाऽहम् । नैते मम नैषामहं किन्तु केवल एकाकी क्षालितकर्मपङ्कः । एतच्चिन्तकस्य मम नैते कामादयः प्रभवन्ति । उक्तं च । यावज्जीवं सदाकालं नयेदध्यात्मचिन्तया किंचिन्नासरं दद्यात् कामादीनां मनागपि ॥ १४ ॥
અવતરણ—જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે આચરણ થાય, ત્યાં સુધી ભણવાથી કાંઇ પણ લાભ નથી. વળી ૬. એક વસ્તુ જાણ્યા પછી તે હેય છે કે દેય છે (ગ્રહુણુ કરવા યાગ્ય છે કે ત્યાગ કરવા ચાગ્ય છે,) તેના વિચાર કરવા જોઇએ, એવી શાસ્ત્ર મર્યાદા છે, તે આપણે અત્યાર સુધી જે વિચારી ગયા તેમાંથી થ્રુ ગ્રહણ કરવું અને શું ત્યાગવું તે વિચારવું આવશ્યક છે. તેજ વિચારને હૃદયમાં રાખી ગ્રન્થકાર લખે છે કેઃ
અર્થ—જ્ઞાન અને ચારિત્રના લક્ષણવાળા જીવ દ્રવ્ય ગ્રહણ કરવા ચૈાન્ય છે. તે જીવ કાળાઢ પચ દ્રવ્યથી ભિન છે, અને જ્ઞાનમય ચેતન સારૂપે પ્રસિદ્ધ છે. ૫૧પપ્પા
ભાવાર્થ—આપણે પ્રથમ વિચારી ગયા કે આ લે કાલેાકમાં ષદ્ધન્ય છે, તેમાંથી ગ્રન્થકાર બતાવે છે કે જીવ દ્રવ્ય ગ્રહણ કરવા ચાગ્ય છે. કારણ કે જીવ દ્રવ્ય એજ પેાતાનું ખરૂ સ્વરૂપ છે. તે જાણ્યા પછી આ જગતમાં
For Private And Personal Use Only