________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
टीका-सर्ववेदिभिः सर्वौं पदार्थो भाषितौ कथितौ कौ द्वौ ? इत्यपेक्षा यामाह । जीवाजीचौ तत्र द्वयोर्मध्ये जीवस्य लक्षणं चेतनापरिकीर्तितम् । उद्देश्यक्रमानुरोधेन क्लानिर्देश:७.
અવતરણ–આ પ્રમાણે આટલા લેકે સુધી ગુરૂમાહાત્મ્ય વર્ણવી હવે ગ્રન્થકાર ગુરૂગમદ્વારા જાણેલા સર્વ જ્ઞભાષિત સત્તનું વર્ણન કરતા જણાવે છે કે
અર્થ–સર્વએ જીવ અને અજવરૂપ બે પદાર્થ જણાવેલા છે. તેમાં પણ ચેતનાવાળા” એ જીવનું લક્ષણ કરવામાં આવેલું છે. ૭ છે
ભાવાથ–આ જગતમાં આપણે જે જે પદાર્થ જેઈએ છીએ, અથવા જે જે પદાર્થોને પાંચ ઈન્દ્રિય અને મનવડે અનુભવ થઈ શકે તે સર્વ પદાર્થોને જીવ અને અછવરૂપ છે તેમાં સમાવેશ થાય છે જીવ અને જીવરહિત. એ બેમાંની એક વ્યાખ્યા આ દુનિયામાંના ગમે. તે પદાર્થને લાગુ પાડી શકાય. તે બે પદાર્થોના જુદા જુદા નામ આપવામાં આવેલા છે. પુરૂષ અને પ્રકૃતિ, જીવ અને અજવ, ચેતન અને જડ, આત્મા અને પુદ્ગલ, બ્રહ્મ. અને માયા આમ અનેક રીતે જગતના પદાર્થોના નામ આપી શકાય, પણ આ બે પદાર્થોમાં સમાવેશ થતે ન હોય, તે એક પણ પદાથે આ વિશ્વમાં નથી, કારણ કે સર્વ પદાથોને જાણવાવાળા સર્વાએ આ બે વિભાગ પાડેલા છે, અને તે બરાબર વિચાર કરતાં પણ બુદ્ધિગમ્ય. ભાસે છે.
For Private And Personal Use Only