________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
नैव कस्यापि वांच्छा मोक्षफलस्यावश्यं भाविवादत आह धर्मप्रदानार्थ सतां स्वामाविका स्थितिर्न तु किंचिद्धेतुका किन्तु स्वभावसिद्वैवेति सम्यक्त्वदानदातुर्गुरोस्तु महोपकारः यतः सम्यक्त्वदानदातारं । गुरुं महोपकारिणम् । कोटाकोटिभवैः शिष्या। उपका नैवमीशते.॥ १॥ अतोगुरोःपुरोर्याववैयाकृत्यं नमनपूजनविनयव्याख्यानस्मरणादिकं क्रियते
અવતરણુ-દાનની, પરોપકારની, બીજાનું દુઃખ દૂર કરવાની વૃત્તિની પ્રશંસા આપણે ગયા લેકમાં કરી, હવે બધા દાનમાં ઉત્તમ દાન કર્યું તે હવે પ્રકાર જણાવે છે.
અર્થ:–ધર્મના દાન સમાન આ પૃથ્વીમાં બીજું દાન નથી; તેટલા માટે ધર્મ આપવાની સંતેની સ્વાભાવિક સ્થિતિ છે.
ભાવાર્થ –શાસકારોએ દાનના અનેક ભાગ પાડયા છે; જેટલા દુઃખના પ્રકાર છે, તેટલા ખરી રીતે દાનના પ્રકાર છે, પણ તેના ટુંકમાં પાંચ વિભાગ પાડવામાં આવેલા છે. આહારદાન ઔષધિદાન વિદ્યાદાન અભયદાન ધર્મદાન, તેમાં ધર્મદાન મોટામાં મોટું છે. એક સ્થળે કહ્યું છે કે;
उक्तानि चत्वारि दानानि प्रसिद्धानि महीतले ।। - धर्मदानफलानां तु कलां नाहन्ति षोडशीम् ॥
For Private And Personal Use Only