________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
સ્તે જેટલે શ્રમ લેવા તે તૈયાર થાય છે, તેટલાજ શ્રમ જ્ઞાતિ જનને વાસ્તે લેવાને પણ તેણે તત્પર રહેવું. પછી દેશના સર્વ મનુષ્યે તરફ એવી ભાવના તેમજ વર્તન રા ખવું, તે ભાવનાને વધારીને પછી આખા જગતના સર્વ માનમ’આ તરફ તેણે તેવી વૃત્તિ રાખવી; પછી જગતના પ્રાણીઆ સાથે, પછી વનસ્પત્તિ છેવટે જેનામાં પ્રાણ છે તે સર્વ તરફ આત્મભાવના તેણે રાખવી, અને વર્તન પણ તેવુ રાખવું. આવી ભાવના રાખનારને સર્વ મિત્ર થાય છે. તે કાઇના શત્ર થતા નથી, અને કાઈ તેના શત્રુ થો નથી; આ રીતે મૈત્રીભાવથી પ્રેમભાવથી-ભ્રાતૃભાવથી-તે સર્વને એક સરખી રીતે રચ્હાય છે, તેથી તેને રાગ કે દ્વેષ ઉત્પન્ન થતા નથી. જ્યાં રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ત્યાં. મન નિર્મળ થાય છે; તેનેા સમય સર્વદા આન ૪માં જાય છે. તેનુ મન ઉદ્વેગ રહિત અને શાંત થાય છે. આ રીતે શાંત મન ઉપર આત્મ સૂર્યના પ્રકાશ ખરાખર રીતે પડે છે; અને તેને આત્મજ્ઞાન થાય છે. વળી જે જગના જીવાનું દુઃખ દૂર કરવાનું વ્રત લે છે, તે આત્મ જ્ઞાની થાય છે. ઉંચે ચઢવાના ઉત્તમમાં ઉત્તમ માર્ગ યા છે. દુઃખ દૂર કરવાની વૃત્તિ એ ભાવદયા છે. તે આત્માના ધર્મ છે. તે સર્વનું કલ્યાણ કરવા ઇચ્છેછે, સ વંદુ' દુ:ખ ટાળવા ઈચ્છે છે. જ્ઞાન, સત્તા, ધન, બળ વગેરે જે જે તેને મળેલાં છે, તે સર્વ પાપકાર વાસ્તે છે, એ તે સારી રીતે સમજે છે. કોઇ પણ રીતે જગા જીવાનું દુ:ખ ટળે, અને તે સુખી થાય, એવી ભાવના
For Private And Personal Use Only