________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
यस्य जगदेव कुटुम्बकं तस्य नैवास्ति कश्चिद्वेषास्पदं किन्तु समास्पदत्वात्स्वसुखेच्छावत् परसुखेच्छा स्वभावासद्धेति । अत एव व्रतं यस्य दुःखप्रभञ्जनम् [ अयमर्थः ] मुक्ति पथमनारूढानां व्रतं काँश्चिज्जीवान्सुखयति दुःखयत्यप्यपरान् सुखदुःखयति चान्यान् उक्तमहात्मनस्तु व्रतं सर्वाञ्जीवान् सुखयति निर्दुःखयत्येव च न तु दुःखयति निःसुखयति मिश्र - भावं वा भजते । तस्यात्मनः सर्वावीद्भः प्रकीतिता सिद्धिः स्यादिति पूर्ववदन्वयः उदासीनोऽथवाऽऽसीनो निरासीनोऽथवा जने मुनिः शुद्धेन चित्तेन महण्याद्भववेदना " मिति । सिद्धा *ન્તાન્ || ૧૦૦ ||
For Private And Personal Use Only
·
અવતરણ—ગયા શ્ર્લોકમાં આપણે આત્મજ્ઞાનીનાં લક્ષણ વિચારી ગયાં, હવે આ ટેંકમાં થકતા મુક્તિના ઉત્તમાત્તમ ઉપાય અને સર્વ જ્ઞાનના સાર બતાવે છે, અને આ રીતે આ આત્મપ્રદીપશતક સમાપ્ત કરે છેઃ-~
અર્થ-જેનુ કુટુંબ જગત્ છે, જેનુ વ્રત દુ:ખના નાશ કરવાનું છે, તેવા આત્માની સિદ્ધિ થવાનીજ છે, સર્વજ્ઞાએ કહેલુ છે.
એવુ
ભાવાર્થ:—આત્માનું સ્વરૂપ આપણે સમજ્યા, સ્યાદ્વાદ અને સસભગીનું સ્વરૂપ જાણવામાં આવ્યું; એકજ વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિએ કેમ અવલેાકવી તે પણ આ પણે જાણી ગયા; અને આત્માને જુદાં જુદાં વિશેષણા આપી સમજાવવાના પ્રયત્ન કર્યો. આ સર્વ જાણ્યુ, પણ જાણીને કરવુ' શુ' એ પ્રશ્નના યાં સુધી ખરાબર ઉત્તર