________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
સ્થિર કરવું જોઈએ, આ રીતે જ્યારે નિન્દા અને નિદ્રાને ત્યાગ થશે, ત્યારે જીવ ખરી રીતે સત્યતત્વ (આમતત્વ) ને ભજનારે થશે. આત્મતત્વની બરાબર ઉપાસના કરવી, પણ તેને વાસ્તુ પ્રથમ મનને વશ રાખવું બહુ જરૂરનું છે, જે મનને વશ રાખતા નથી, તેમની કેવી સ્થિતિ થાય છે તે એક ટુંક દષ્ટાન્તથી અત્રે જણાવીશું.
એક માણસ જે બહુ ભણેલે ન હતું, જેને દરીયા અને હાણ સંબંધી સહેજ પણ જ્ઞાન ન હતું, તે મનુ ધ્ય એક વહાણને કપ્તાન બન્યું. તેને ડાણ હંકારતા નહોતું આવડતું, તેમજ વહાણના જુદા જુદા ભાગો શા ઉપગનાં છે, તે તે જાણતા ન હત; પણ તેની સાથે બીજા ખલાસીઓ હતા, જે પોતાની ફરજ બરાબર જાણતા હતા. હાણ દરીયાની વચ્ચમાં આવી પહોચ્યું; તેવામાં આ કપ્તાન ફરતે ફરતે વહાણના જુદા જુદા ભાગ જોવા લાગ્યા, ત્યાં તેણે એક માણસને મોટું પિડું ફેરવતે જે,
“આ માણસ આ શું ધંધો કરે છે?” એમ તેણે પ્રશ્ન પુછ
તે શુકાની છે, અને વ્હાણને હંકારવા તે ફે૨વે છે” એમ પ્રત્યુત્તર મળે.
તે બોલ્યો “સઘળો વખત આ પડું ફેરવવામાં કાંઈ માલ નથી, આગળતે ક્યાં જોઈએ ત્યાં પાણી જ દેખાય છે, તે પછી ચકે ફેરવવામાં શું લાભ? લ્હાણના શઢથી હાણ ચાલવાનું હશે તે ચાલશે. જ્યારે જમીન આંખે દેખાશે, અથવા બીજું કઈ ન્હાણ નજરે પડશે. ત્યારે
For Private And Personal Use Only