________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે રહેલું રત્ન બતાવવાનું કે જ્ઞાનીની જરૂર છે. જ્ઞાની જ્યારે તેમને જણાવે છે કે આનંદ તમારી પાસે જ છે, ત્યારે તેમની ખાત્રી થાય છે. કારણ કે અનુભવ જ્ઞાની વિશેષ અસર કરી શકે છે, અને તેઓ પિતાની અંદર આનંદ શોધવા મથે છે, અને પ્રયાસ કરતાં, પ્રાપ્ત પણ કરે છે. વળી આત્મા મહાવીર છે. જેમ વીર પુરૂષ શત્રુઓને સંહારે છે. તેમ આત્મા કર્મરૂપ શત્રુઓને વિદારે છે. પણ અંતરંગ શત્રુઓ બહુ બળવાળા હોય છે, તેઓ દેખાતા નથી, છતાં અસર કરે છે. તેઓ અંતમાં રહી, આત્માને કેદી બનાવે છે; એવા ધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ વગેરે અંત શત્રઓને જે સંહાર કરે તે ખરેખર મોટે વીર છે મહાવીર છે. આપણું ચરમ તીર્થકર કર્મરૂપ શત્રને ભેદવાને સમર્થ થયા હતા, માટે તે મહાવીરનામને યથાર્થ પાત્ર છે, તેવા મહાવીરને હજાર વાર નમસ્કાર હે ! મહાવીરના જેવી જ તમારામાં પિતાનામાં શક્તિ છે, માટે તમે પણ પ્રયાસ કરશે તે જરૂર કર્મ શત્રઓને સંહાર કરી શકશે, અને મહાવીરત્વ પ્રાપ્ત કરશે. ને વળી આત્મા નિર્મળ શક્તિઓને ધારણ કરનાર છે. જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માની ઉત્તમોત્તમ શક્તિએ છે. તેને ધારણ કરનાર આત્મા છે. આત્મા ઉચે ચઢતાં ઘણું ઘણું લધિઓ મેળવે છે, પણ તે આત્માની ખરી શકિતઓના પ્રમાણમાં કાંઈ હિસાબમાં નથી; આત્મા તેમાં લુખ્ય ન થતાં વિશેષ પ્રયાસ કરી પિતાની ખરી રિદ્ધિ જે પિતાનામાં જ છે, તેને પ્રાપ્ત કરે છે, ત્યારે સં.
For Private And Personal Use Only