________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२०
दानादिना शासनोद्योतं कुर्वन्ति ते विघ्नशतैरपि नाभिर्भूयन्त इत्याह महदूधैर्य समालम्व्यातिधीरतां प्राप्य साध्यसि - द्धयर्थं स्वोन्नतिरूपं साध्यं तत्सिद्धयर्थं प्रवृत्ताः ।। ३९ ।।
અવતરણ—ધ્યાન પરાયણ મનુષ્ય ધ્યાનમળથી માક્ષ પ્રાપ્ત કરે છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ—અતિશય ધૈયનુ અવલખન કરીને શાસનના ઉઘાત કરનારા અને આત્મ તત્ત્વની સ ́મુખ રહેનારા શિ ચ્ચે સાધ્યની સિદ્ધિ અર્થે પ્રવૃત્તિ કરે છે. ॥ ૩૮ ॥
ભાવાર્થ-આત્મ સાધનમાં અતિ ધૈર્યની જરૂર છે. કોઇ પણ કામાં વિજય પ્રાપ્ત કરવાને ધૈર્યની જરૂર પડે છે તે પછી આવુ વિકટ કાર્ય કરવામાં તેની જરૂર પડે એ સ્વાભાવિક છે. જે મનુષ્ય ભય આવતાં પાછા હૅઠેછે, જે મનુષ્ય આત્મમાર્ગમાં જરાપણ વિઘ્ન આવતાં પેાતાને સનિશ્ચય ત્યજી ૐ છે, તે માણુસ ઉન્નતિના શિખરપર ચઢવાને સમર્થ નથી, એણ વધ્રુવિના: સર્વાન્ત શ્રેય માગમાં બહુ વિઘ્ન છે, એ ન્યાયથી ધ્યાન જેવા આત્મિક અભ્યુદયના માર્ગમાં વિન્ન તેા જરૂર આવવાના, વિઘ્નના સંહાર કરવાથી પાતાની શક્તિમાં વિશેષ વિશ્વાસ આવે છે. માટે ધૈર્યનુ સમાલ બન કરી, સશિષ્યેાએ આત્મતત્ત્વસમુખ થવુ. જેમ ઢરડા ઉપર ખાજીગર નાચે છે, પણ તેનું ચિત દેરડા ઉપર હાય છે, જેમ પાણી ભરી આવતી સાહેલીઆ હાથે હાથ તાથી ક્રઇ રમે છે, પણ તેમનું ચિત્તતા માથાપરના પાત્રમાંજ રહેલુ હાય છે. તેમ જગતની સર્વ ક્રિયા કરવા છતાં
For Private And Personal Use Only