________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
७१
અને તેથી જડ પુદ્દગલ રસથી નિર્મોહી બન્યા અને આત્મમણું થયા, ધન્ય છે તેમને કરડે વાર નમસ્કાર વંદન થાઓ.
सझाय ॥ १३ ॥ राग भैरवी ॥
अण विमासु करे कांइ विमूढा.॥ लोभ लगे वांछा छे मुंडा || माया करे तुज कहे सहु कूडा ॥ माने विनय तुंज नावे रुडा ॥ १० ॥१॥ क्रोधे करीने तपो कां भाई ॥ प्रचंकारि परहाथे विकाई ॥ हास रत्यारंति भय सोग निवारो ॥ देह दुगंछा तुमे चित्तथी डारो || अ०॥ २ ॥ मिथ्यामति तुंज बहुतक भाइ ॥ ए महामोह सबही दुःखदाई ॥ चार चोकडीए करी चारगति पाई ॥ नारक तिर्यमणुदेवगति थाई ।। अ० ॥ ३ ॥
ભાવાર્થ-હે ચેતન ! તું વિશેષ મૂઢ બની ક્યાં વગર વિચાર્યું કરે છે. જ્યાં સુધી હને વસ્તુઓને લોભ છે ત્યાંસુધી અનેકધા વાંછાઓ થયા કરે છે. સર્વ પ્રકારના ગુણને નાશ કરનાર લેભ છે. માયા કરીને તું ફૂડે-વક્ર બને છે. મા
For Private And Personal Use Only