________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર વિરૂદ્ધ જેવા પણ સાપેક્ષદષ્ટિએ પરસ્પર અવિધી જાણીને સ્વાધિકારે ધર્મ નિમિત્ત કારણોવડે આત્માના ધની શુદ્ધિરૂપ કાર્યની સિદ્ધિ કરે છે, તે સમજ્ઞાની કારને અવલંબત છતે આત્માના કાર્યમાં ઉપયોગથી રહે છે, ત્યારે જ્ઞાની મોક્ષપદ પામી શકે છે અને સર્વ સંકલ્પ વિકલ્પરૂપ મોહજાળથી મુકતથે અનંત સુખી થાય છે.
आपही आपस्वभावमें खेले ॥ परपरिणति सवि दूरे महेले ॥ अरिहंत भाखित धर्म आराधे ॥ मुगति मारग ते निश्चय साधे ।। ७ ॥ तेहतणा कारण जे जोडे ।। निश्चय वात हृदयथी छोडे । ज्ञानदर्शनचारित्र आराधे ॥ सेवकने सुख संपत्ति वाधे ॥८॥
इति द्वादशमी सझाय संपूर्णम् ॥ १२ ॥ ભાવાર્થ-જ્યારે આત્મા, સ્વસ્વભાવમાં ખેલે છે–રમે છે ત્યારે પરપરિણતિને દૂર કરે છે. એ સર્વજ્ઞ અરિહંતભાષિત ધર્મ છે તેની આરાધના કરે છે અને મોહના વિચારને દૂર કરે છે તે મુક્તિ માર્ગનેનિશ્ચયથી સાધે છે. મુક્તિ માર્ગનાં કારણે
For Private And Personal Use Only