________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
जनम मरण करे लोय रे ॥ पंठे सवी मिली रोय रे ।। प्रा०॥१॥ सजन वरग सवि कारमो || कूडो कुटंब परिबार रे। कोइ न करे तुंज सार रे, धर्म विण नही कोइ બાધા રે mm વનો મવા રે | પ્રા. || ૨ ||
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી પિતાના આત્માને કહે છે કેહે ચેતન ! તમે મુનિપદ ધારણ કર્યું છે. માટે હવે તમે દુનિથાનો વિચાર ન કરે. જડવસ્તુઓમાં શુભાશુભ કલ્પના છડી દે. મુનિ તે આત્મારામમાં રમે છે અને તેમને આત્મા ગમે છે તે આત્માને નમે છે. તે આત્માનાં અનુભવ ભોજન જમે છે. તું ચિત્તમાં વિચાર કરીને દેખ કે બાહ્યમાં તારું કોઈ નથી. સર્વે સ્વાર્થે મળે છે અને સ્વાર્થ સરે છે એટલે દૂર ખસી જાય છે. સ્વાર્થ ન સરે તો રાસભાની પેઠે લાત મારે છે. સંસારી છ–લેકે સ્વાર્થ માટે વારંવાર જન્મ મરણ કર્યા કરે છે. લેકે મરી જાય છે એટલે તેઓનાં સગાં વહાલાં પાછળથી સ્વાર્થને રૂવે છે માટે સંસાર સામું સ્વપ્નમાં પણ ન દેખહે મુનિ ! તું પિતાના આત્માને જ સત્યસારભૂત જાણુ. સ્વજિન વર્ગ છે તે કારમે-કૃત્રિમ છે. કુટુંબ પરિવાર કૂડે છે.
હારી પરભવ જતાં કોઈ સહાય કરે તેમ નથી. હે મુનિ થયેલા આત્મન ! ધર્મ વિના કેઈ હારે આધાર નથીતું ધર્મ
For Private And Personal Use Only