________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગીદાર થવાના નથી. ત્યારે કર્યું ત્યારે ભોગવવું પડશે. જેવું તું વાવશે એવું લણશે. હે ચેતન ! ! તમે શરીરમાંથી ચાલી જશે ત્યારે તમારા શરીરને તમારા સંબંધી કે મશાણ સુધી પહોંચાડીને બાળી દેશે. તમારી સાથે તમારે જીવજાન દોસ્ત સ્ત્રી વગેરે એક ડગલું માત્ર પણ આવવાના નથી અને શરીર છૂટતાં સગાઈ તૂટી જશે. પહ્માત્ તમે તમારા સંબંધીઓના ઘર પાસે જન્મશે તે પણ તે તમને ઓળખી શકવાના નથી. માટે તમે ચેતન ! ! ચેતી લે. તમો કયાં જાણતા નથી ? માટે હવે તમે સાવધાન થઈ જ્ઞાની ગુરૂની સંગે રહી આત્મામાં ઉંડા ઉતરી સુખી થાઓ.
તwય | હ | सब मिली प्रापणो स्वारथ रोवे ।। पीयुकी गति कुंण जोवे रे ॥ भोछ अधिकुं कर्यु होवे ॥ पूंठे कहीय विगोवे रे ॥ ज०॥६॥पुण्य पाप साथे सखाई, ॥ तेणे तेहवी गति पाई रे ॥ तिहां जीव भुखो भखे खट काई॥ पण धर्म वात न सुहाई रे ॥ ७ ॥
ભાવાર્થ-હે ચેતન !!દુનિયામાં સર્વ સંબંધીઓ તમારી
For Private And Personal Use Only