________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
|| Rાય છે જેને सर्व पदार्थोथी हुँ अनगो । ए बाजीगरकी धूलि बाजीरे ॥ उदयागतिभावे ए निपजे ॥ संसारवात कोहुको = સાબીરે |જો || ક | અંતર પ્રતિમ તેને વીई॥॥ त्यागी भोग नवी इच्छरे । भणे मणिचंद यथाસ્થિતિ માવે | સુરવદુarવિ છો ! જે | ૬
|તિ સન્નાથ સંપૂર્ણ પ ફ છે
ભાવાર્થ-આત્માનું અને કર્મનું જેણે સમ્યફસ્વરૂપ જાણ્યું છે તે સર્વ જડપદાર્થોથી પિતાને ત્યારે જાણે છે અને કર્મરૂપ બાજીગરની ચોરાશી લાખ જીવનિની બાજીને તે જાણે છે અને ઉદયાત યાને પ્રારબ્ધકર્મથી સંસારમાં જન્મ મરણે કરવાં પડે છે અને હાડપિંજરમાં રહી આહારાદિ પ્રવૃત્તિ કરવી પડે છે, તેમાં સર્વકર્મરૂપ બાજીગરની બાજી છે તેને કર્તા ભોક્તા. વસ્તુતઃ હું આત્મા નથી. કર્મ બાજીરૂપ સંસારમાં કઈ વાતથી આત્માની સિદ્ધિ થતી નથી, અર્થાત સાંસારિક કર્મ બાજીથી આત્મા
For Private And Personal Use Only