________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
सज्जाय ॥६ जडकी संगति जडताव्यापी ॥ ज्ञानमारग रह्यो ढांकी रे ॥ योग करे.ते आपे जाणे ॥ हुं करतां कहे थापीरे ॥ को ॥ ३ योग कषायने जूदा जाणे ।। योगे प्रकृति प्रदेशद लबांधेरे ॥ कषायरस थी तिनो करता ।। संसारथिति बहु વાંધરે || એ | ક |
ભાવાર્થઆત્માવિચારે છે કે જડની સંગતિમાં જડતા વ્યાપી રહી છે, અને તેથી આત્માનો જ્ઞાન માર્ગ તો ઢંકાઈ રહ્યો છે. જ્ઞાનાવરણયાદિ કર્મો જડ છે અને રાગદ્વેષાદિક દે પણ જડ છે, તેની સંગતિથી અનાદિથી આત્મા પણ જડ જે જાણે બની ગએલે લાગે છે. મન વચન કાયાના યોગથી જે કરે છે તે આત્મા પોતે જાણે છે અને તેમાં હું કરું છું. ભોગવું છું. એવી મોહવૃત્તિ કરીને સંસારની સ્થાપના કરે છે. મન વચન કાયાના એગના પન્નર ભેદને જુદા જાણે, વચનના ચાર, મનના ચાર અને કાયાના સાત એ પરગથી અને ક્રોધ, માન, માયા અને લેભ કષાયને જૂદા જાણે તેમજ યોગ અને કષાયથી સ્વાત્માને ભિન્ન જાણે.
For Private And Personal Use Only