________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૮૬ મા મણકા તરીકે
શ્રી આત્મદર્શન નામે અપૂર્વ આત્મોપયોગી ગ્રંથ પ્રકટ કરતાં -અમને આતશય હર્ષ થાય છે.
શ્રી મણિચંદજી મહારાજ એક ઉત્તમ કોટિના આત્માથી સતપુરૂષ થઈ ગયા છે. તેઓશ્રીએ આત્માનાં દર્શન કરાવનાર, વૈરાગ્યપૂર્ણ તથા દ્રવ્યાનુયેગની ઉત્કૃષ્ટ ચર્ચા કરનાર વસ્તુની ગુંથણીવાળી ૨૧ સઝાયો પોતાના આત્માના આનંદને માટે
ચી છે. એમાં શ્રીમદ્દ આનંદઘનજી મહારાજ તથા શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના મસ્ત આધ્યાત્મિક વૈરાગ્યપૂર્ણ પદની ઝલક સ્થળે સ્થળે ઝળકે છે. આવી સજઝાયોમાં જે ગૂઢાર્થ, ગાંભીર્ય અને જ્ઞાન વૈરાગ્ય રસ ઉભરાઈ રહે છે તે ગૃઢ અને અંતર્ગત રહે છે. સામાન્ય પશમવાળા જીવોને તે પૂર્ણતયા સમજાવવું કઠીન પડે છે તેથી કપુરૂષનો આશય વાંચનાર સંપૂર્ણ સમજી શકતા ન હોવાથી અનેક આધ્યાત્મિક વૈરાગ્ય જ્ઞાન રસથી છલકાતાં મસ્ત પદા, સક્ઝાયો, સ્તવનેના રચયિતા ગુરૂ મહારાજ શ્રીમદ્દ બુદ્ધિસાગરજી સૂરિજીએ પિતાને એ સજઝાયો બહુ ઉત્તમ અને સ્વપરને ઉપકારી જણાવાથી
For Private And Personal Use Only